________________
વ્યાકુસુમાંજલિ
( દિતી
experience. Moreover it (Chaitanya) does not exist in them even when taken collectively, for, otherwise there will arise a difficulty elsewhere ( i. e, where all the elements are found together ). 17)
“ભૂત વસ્તુ (પંચ મહાભૂત ) ખચ્ચિત જ્ઞાનરહિત છે, તે પછી તેમાંથી ઉત્પન્ન થયેલ શરીર ચેતન્યાદિક ગુણેને આશ્રય કેમ બની શકે ? કારણ કે માટીમાંથી પટ ઉત્પન્ન થઈ શકતું નથી. વળી ભૂતોમાં પણ ચેતનાશક્તિ સકલ મનુષ્યોની બુદ્ધિથી બાધિત છે. તેમજ ભૂતના એકત્રિતપણમાં પણ ચેતનાનો ઉદય થતો નથી, કારણ કે તેમ હોય તો અન્ય સ્થળે દોષ આવશે. ”----૧૭
સ્પષ્ટીક એક તપેલી લીધી, અને તેમાં પાણી રેડીને તેને ચૂલા ઉપર મૂકી. હવે અહીં તપેલી એ પૃની તવ છે, પાણી એ જળ તત્વ છે, ચૂલામાં આગ એ અગ્નિ તત્વ છે, વાયુ વિના તાપ હોઈ ન શકે એટલે વાયુ તત્તર પણ છે અને આકાશ તે સર્વત્ર છે જ. આમ પાંચ ભૂત એકત્રિત થયા છતાં પણ તેમાંથી ચેતન્યનો ઉદય થતો નથી, એ પ્રત્યક્ષસિદ્ધ છે, માટે ચેતના એ ભૂતન ધર્મ નહિ હોવાથી ભૂતોથી બનેલ શરીરને પણ ધર્મ નથી એ સિદ્ધ થાય છે. અને એથી આત્મા એક સ્વતંત્ર પદાથે સાબિત થાય છે. प्रसंगतः कर्मसत्तासमर्थनम्
ज्ञानी वा सुखितोऽस्मि वाऽस्म्यमुखितः सम्प्रत्यहं खल्वितिप्रज्ञानादबहिर्मुखाकृतितया विश्वाङ्गिनां सिद्धवान् ।
आत्मा यद्यपलप्यतेऽसुखसुखाद्यैभिन्नरूपं जगत् सिध्येत् किं तदनाय दृष्टपुरुषाभावे समालोच्यताम् ॥१८॥
If thiě existence of the soul, established by the internal knowledge of every one that he possesses knowledge, is happy, or miserable be denied, think over as to how the world as having a diversity of
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org