________________
ન્યાયકુસુમાંજલિ.
| દ્વિતીય
માટે પણ શરીરમાત્ર હેતુ ન હેાવાને લીધે, અન્ય હેતુ માનવાનું પ્રાપ્ત થતાં આત્મા સિદ્ધ થાય છે. ’~~~૧૫.
સ્પષ્ટી ચૈતન્યને શરીરના ધમ માનવામાં આવે તે! તે (ચૈતન્ય) મૃતકમાં પણ હેવું ોઇએ, એવા દેષ ઉપસ્થિત થાય છે. આનું સમાધાન કાઇ તર્કવાદી એમ કરે કે જેમ લાવણ્યાદિક શવમાં હેતુ નથી તેમ ચૈતન્યને સારૂ પણુ સમજી લેવું, અર્થાત્ શત્રમાં લાવણ્યાદિકને જેમ સંભવ નથી, તેમ જ્ઞાનાદિના પણ સભવ ન હેાઇ શકે તે ખરાખર છે. તેા આના જવાબમાં એ રીતે સમાધાન છે—શવમાં લાવણ્યતા સદ્ભાવ માનીને અને અસદ્ભાવ માનીને. શવમાં જે લાવણ્યને સદ્ભાવ હાય તે તેમાં નાનાદિ ગુણાને સદ્ભાવ નિહ હાવાનુ` કારણ તપાસતાં આત્મા દ્ધિ થાય છે. અને વળી જે શમાં લાવણ્યને સર્વથા અસ‘ભવ માનવામાં આવે તે તેા લાવણ્યને હેતુ શરીર સિવાય અન્ય કાઇ છે. એમ સ્વતઃ સિદ્ધ થઇ જાય છે. અર્થાત લાવણ્યનાં શરીરાદિ મુખ્ય કારણા રહેતે છતે પણ આત્માની હૈયાતી નહિ હૈવાને લીધે શવમાં લાવણ્ય રહેતુ નથી. આ રીતે ચૈતન્યની જેમ લાવણ્યદ્વારા પણ આત્મા સિદ્ધ થાય છે.
પ્રસ્તુત શ્લાકથી ગ્રંથકારે વમાં જ્ઞાનાદિક સંભવતુ' ની ' એ કારણ આપી આત્માની સિદ્ધિ કરી, આ બાબતમાં તર્કવાદી ઉત્તર શ્લે:કની અંદર આત્મા માન્યા વિના પણ શવમાં જ્ઞાનાદિક નહિ... હાવાનુ ઘટી શકે છે એમ પ્રતિપાદન કરે છે અને ગ્રંથકર્તા તેજ લેકમાં તેનું સમાધાન કરે છે.
'
प्राणाभावत एव बुद्धिविरहो युक्तो न वक्तुं शवे सञ्चारे नलिकादिनापि न भवेत् चैतन्यसंप्रत्ययः । चैतन्ये वपुषः पुनः प्रतिदिनं त्वन्यान्यभावे कुतो जायेतोत्तरवासरे स्मरणथीः पूर्वानुभूतस्य भोः ! ॥ १६ ॥
It is not reasonable to say that there is no knowledge in a dead body simply because there is the absence of vital airs (Pranas) in it, for even when air is blown in it by means of a pipe etc.,
72
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org