________________
મક. ]
Nyaya-Kusumānjali
ઇન્દ્રિયોથી પણ તેનુ સ્મરણૢ થઇ શકે નહિ, કેમકે જેને જેમા અનુભવ થયા હેાય તેજ તેનું સ્મરણૢ કરી શકે. અન્યનુ અનુભવેલુ અન્ય યાદ કરી શકેજ નહિ. આ પ્રમાણે ચક્ષુનું અનુભવેલું ચક્ષુ ચાલી જતાં અન્ય ઇન્દ્રિયે! સ્મરણ ન કરી શકે એ દેખીતી વાત છે. ત્યારે ચક્ષુથી દેખાયલી વસ્તુને શ્રુતા ચાલ્યા ગયા પછી સ્મરણુ કરનાર જે શક્તિ છે, તે ચૈતન્યસ્વરૂપ આત્મા છે.
જેમ ચપ્પુથી કલમ ધડાય છે, પણુ ચપ્પુ તેમજ ધડનાર જૂદા છે, કલમથી લખાય છે, પણ કલમ અને લખનાર પૃથક્ છે અને દીવાથી જોવાય છે પણ દીવા અને જોનાર ભિન્ન છે, તેમ ઇન્દ્રિયા દ્વારા વિષયગ્રહણ થાય છે, પણ ઇન્દ્રિયા અને ગ્રહણકર્તા એક નથી. સાધકને સાધનની અપેક્ષા છે, પણ એથી સાધક અને સાધન એ એ એક હાઇ શકતા નથી. આ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે ચૈતન્ય ઇન્દ્રિયાના ધર્મ નથી પણ તે આત્માના છે. વળા ઇન્દ્રયા પાંચ છે, એમાં ચૈતન્ય માનવા જતાં પાંચ આત્માએ માનવા પડશે, એક અમુક વસ્તુને જોઇને મે' સુઘી’ આવે! જે અનુભવ થાય છે તે ઉપરથી વસ્તુને જોનાર તેમજ તેને સુધનાર એકજ વ્યક્તિ છે, એમ સિદ્ધ થાય છે. પરંતુ આ વ્યકિત ચક્ષુ નથી, કારણ કે તેનું કાર્ય તા ફક્ત જોવાનુ ંજ છે; તેમ તે નાસિકા પણ ડ્રાઇ શકે નહિ, કેમકે તેનું કાર્ય ન સુધવાનું જ છે; આથી આ કિત આત્માજ છે એમ માન્યા વિના ચાલશે નહિ.
જૈનશાસ્ત્રકારા કન્દ્રિયાના એ પ્રકાર માને છે દ્રવ્યેન્દ્રિય અને લાવેન્દ્રિય, ચક્ષુ આદિને બહારના અને અંદરના પૌલિક આકાર દ્રવ્યેન્દ્રિય છે. ભાવેન્દ્રિયના એ પ્રકારા છે—શ્વિ’ અને ‘ઉપયાગ.’ આ માની જ્ઞાનશકિત, જેને ‘ક્ષયેપશમ' નામથી વ્યવહાર કરવામાં આવે છે, તે ‘ લબ્ધિ ' કહેવાય છે, અને જ્ઞાનશકિતથી જે જાણવું તે
4
ઉપયાગ ’ કહેવાય છે.
जीवव्यापकवादपराकारः
जीवं व्यापितया समग्रभुने संप्रोचुषां का मतिः ?
यो यत्रैव यदस्ति दृष्टगुगकस्तत्रैव खल्वप्यसौ ।
कुम्भं पश्य ! स यत्र दृष्टगुणकस्तत्रैव खल्वप्यसौ
भ्रान्ता देव ! भववचोऽमृतरसानन्देभ्य ईर्ष्यालवः ||२३||
81
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org