________________
સ્તબક ] Nyāya-Kusumānjali so that He may not have to take trouble of giving pain ( to anybody ) ? Tf ( it be replied that ) the instinct for evil arises owing to the past obstructions ( Karmans ), one can safely do without God and accept that pleasure and pain result from Karmans alone. ( 7 )
“ “શુભ કાર્ય જ કરવું જોઈએ એવી બુદ્ધિ ઈશ્વર જગતને કેમ આપતા નથી, કે જેથી કરી જીવોને કલેશ આપવાની તકલીફ ઈશ્વરને ઉઠાવવી ન પડે. જે એમ કહેતા હે, કે પ્રાચીન આવરણથી (કર્મથી) છેને કુમતિને ઉદય થાય છે, તો પછી કર્તા તરીકે ઇશ્વરને પડતો મૂકે, અને પ્રાચીન આવરણથી છ સુખ અને દુઃખ અનુભવે છે એ વાત નિબંધિતપણે અંગીકાર કરો. ”–૭
સ્પષ્ટી ઉપર કહેલ વાતોથી સહજ સમજી શકાય છે કે ઈશ્વરે કાંઈ કર્યું નથી. આને બચાવ કોઈ તર્કવાદી એમ કરે કે તે જીવોને શુભાશુભ કાર્ય કરવાની બુદ્ધિ આપવાનું કામ કરે છે, તો તે સર્વને સત્કાર્યજ કરવાની બુદ્ધિ કેમ આપતો નથી, એ પ્રશ્ન ઉભું રહે છે. હવે ઇશ્વરને જગકર્તા માનવાથી જે અન્ય દૂષણે આવે છે, તેને ગ્રંથર્તા ઉલ્લેખ કરે છે.
ईशत्वं खलु निर्निमित्तमथवा स्ाद्धेतुमद्, नादिमः । स्यात् न स्यादथवाखिलस्य, न परो, हेतुर्यतः को भवेत् ? तद्धेतुं समसाधयद् विभुरसावेवापरः कोऽपि नेत्यत्रापि प्रवदेत् प्रमाणममलं मानाद्धि मेयं स्फुरेत् ॥८॥
Godhood should be either without a cause ( natural ) or there must be some cause of its existence. The former alternative does not hold good, since in that case it (Godhood) ought to be (accepted as ) the property of all or of none. The latter alter
50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org