________________
ન્યાયકુસુમાંજલિ
( દ્વિતીયઈશ્વરે કયાંથી મેળવ્યો ? શું એ મુક્ત છે તેથી? જો એમ હોય તે બીજા મુકત જીવોને એ અધિકાર કેમ ન મળે ?
આટલા વિવેચન પછી સહજ સમજી શકાય છે કે ઈશ્વર જગતને કર્તા સંભવી શકતો નથી. કર્મસત્તાથી સંસારચક્ર અનાદિ કાળથી ચાલે છે અને ચાલશે. દરેક પ્રાણીનાં કર્મો જ તેનાં સુખદુઃખનું કારણ છે. ઈશ્વર તે કોઈનાએ ઉપર નથી રૂષ્ટ થતો કે નથી તુષ્ટ થતું. એ કાર્ય તે નોચી હદવાળાઓનું છે.
शून्यवाद-निराकरणम्
मानं पोज्झितवान् स शून्यवदनः किं शून्यवादं वदेत् ? मानं संश्रितवान् स शून्यवदनः किं शून्यवादं वदेत् ? । विश्वस्य व्यवहारसाधकतया किं शून्यवादं वदेत् ? धावन् वज्रनिपात आशु गगनात् किं शून्यवादं वदेत् ? ॥१०॥
How can a nihilist ( a Sunya-Vadin preach Sunya-Vada ( the doctrine that everything is void ), when he disregards valid knowledge; and even if he takes resort to valid knowledge, how can he with a blank face propound Sunya-Vada ? Is it possible for him to expound Sunya--Vada when worldly transactions are to be accomplished ? How can he declare that everything is void when he himself swiftly runs away on seeing a thunderbolt falling from the sky ? ( 10 )
ન્યવાદનિરાકરણ–
જ પ્રમાણને તિરસ્કાર કરનાર શુન્યવાદી શૂન્યવાદને કેવી રીતે સાબિત કરી શકે ? તેમજ પ્રમાણને આશ્રય લીધા પછી પણ તે શુન્યમુખ શુન્યવાદને શી રીતે વદી શકે? વિશ્વની રચના વ્યવહારને સિદ્ધ કરનારી
62
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org