________________
સ્તબક.] Nyāya-Kusumānjali ઈશ્વરતા હોવી જોઈએ, અથવા તે કઈમાં ન હોવી જોઈએ. હવે ઈશ્વરત્વને કારણપક્ષક અર્થાત્ સામગ્રી સાધ્ય માનીએ તે વિચારવું જોઈએ કે કઈ કારણસામગ્રીથી ઈશ્વરત્વની પ્રાપ્તિ થાય છે. વળી તે ઈશ્વરત્વસંપાદક સામગ્રીને તે ઈશ્વરેજ સિધ્ધ કરી અને બીજા કેઈએ નહિ, એમ માનવામાં પણ શું નિર્દોષ પ્રમાણ છે તે બતાવે; કારણ કે પ્રમાણથી જ પ્રમેય (પદાર્થ) સાબિત થાય છે. ”-૮
मुक्तिबन्धमृते कदापि न भवेत् , बन्धो न चेदीशितुः स्यान्मुक्तव्यपदेशभाक् स गिरिजास्वामी कथं व्योमवत् । श्रेयोऽश्रेयफलार्पणे स जगतः प्राप्तोऽधिकारं कुतः ? किं मुक्ता अधिकारमेतमपरे मुक्तत्वतो नाप्नुयुः ? ॥९॥
Liberation can never exist without bondage. Think over how God S'iva ( lit. the husband of Parvati , can be addressed as liberated ', in case there never was a bondage for Him, as in the case of space. Whence has he acquired the power of giving good or bad fruits to the universe ? Why cannot other liberated souls have the same power when they too have attained liberation ? ( 9 ).
“ મકિત બંધ વિના કદાપિ હોઈ શકે નહિ. જે ઈશ્વરને કાઈ પણ વખતે કર્મબંધ હતુંજ નહિ, એમ માનવામાં આવે તે તે ગિરિજાસ્વામીને ( ઈશ્વરને ) આકાશની જેમ “મુક્ત” શબ્દથી કેવી રીતે વ્યવહાર થઈ શકે તે વિચારે. જીવને શુભ તથા અશુભ ફળ આપવાને અધિકાર ઇશ્વરે કયાંથી મેળવ્યો ? અને બીજા મુક્ત છે, કે જેઓ ઈશ્વરની જેમ મુક્ત છે, તેઓને એ અધિકાર કેમ પ્રાપ્ત ન હોય ?”-૮
સ્પષ્ટી, પાંચમા શ્લોકમાં જણાવ્યું હતું કે શુભાશુભ ફળ આપવાનું કામ ઈશ્વર કરે છે તે અત્ર પ્રશ્ન ઉદ્ભવે છે કે એ અધિકાર
61
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org