________________
ન્યાયકુસુમાંજલિ
ક્ષણિકવા નિરાસ—
“પદાથને એકાન્ત ક્ષણિક માનનાર ઐહુ મહાન આગ્રહી છે, કારણ– કે એકાન્ત ક્ષણિકવાદ માનવામાં સાધકતા ફળ સાથે સંબધ ઘટી શકતા નથી. વળી હિંસા કરનારમાં હિંસાનું કર્તૃત્વ કેમ આવી શકશે; અને જગના વ્યવહારના કારણરૂપ પ્રત્યભિના અને સ્મૃતિ, હું સ્વામિન્ ! કયાંથી સલવી શકો ? ”–૧૧
[ દ્વિતીય
સ્પષ્ટી અત્રે ક્ષણિકવાદી ઐાદ્ધના મતનું સમાલેચન કરવામાં આવ્યુ છે. કાઈ એક ચીજ ધણા સમય ઉપર જોઇ હાય, તેની તેજ ચીજ ક્રીથી દૃષ્ટિગાયર થતાં તેજ આ છે ' એવી પ્રતીતિ સતે થાય છે. હવે જો એકાન્ત ક્ષણિકવાદનું અવલંબન કરવામાં આવે તે એ પ્રતીતિ થવી ન જોઇએ.
.
બાળકને પણ એટલી તેા અક્કલ હાય છે કે-એક વસ્તુ જેની પાસેથી લાવવામાં આવી હોય, તેને તે પાછી આપવી જોઇએ. પણુ, ક્ષણિકવાદ પ્રમાણે તે વસ્તુ પાછી આપનાર એમ કેમ ન કહે - તમારી વસ્તુ તે મેં લીધી તેજ સમયે ઉડી ગઇ એટલે હવે આપવાનુ કશુ નથા અથવા તો પ્રેમ પણ કહે કે “ મને વસ્તુ આપનાર તમે નથી, કારણ કે વસ્તુ આપનાર તે ક્ષણ વારમાંજ અલાપ થઇ ગયા એટલે તમને વસ્તુ આપી શકાશે નહિ!' વળી એમ પણ કહી શકે કે “ જેને તમે વસ્તુ આપી હતી તે હું નથી. વસ્તુ લેનાર તે ક્ષણવારમાંજ અલેપ થઇ ગયા, હુ તેા બીજો છું. આ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે એકાન્ત ક્ષણુિકવાદ સ્વીકારવાથી જગતના વ્યવહારને સમૂળગા નાશ થશે. એજ વાતના સમર્થનમાં નીચક્ષુ' દૃષ્ટાંત પશુ ઉપયાગી છે.
·
"
Jain Education International
એક માણસે કાઇનુ ખૂન કર્યું" હાય તેા તેને ખૂનની શિક્ષા નહિ કરી શકાય, કારણ કે વધ કરનાર માણુસ તા અન્ય ક્ષણમાં અલેપ થઇ ગયા એટલે હવે જે માણસને શિક્ષા કરવાની છે તે તા વધ કરનાર રહ્યો નહિ, આમ એકાન્ત ક્ષણિકવાદીને માનવું પડશે. આ દૃષ્ટાંતથી, સાધકને ફળ સાથે સખ"ધ નથી ઘટી શકતા, એ પ્રકારના દોષ એકાન્ત–ાણુિકવાદ માનવામાં ઉદ્ભવે છે.
64
For Private & Personal Use Only
www.jainelibrary.org