________________
ન્યાયકુસુમાંજલિ.
( દ્વિતીયઆવે કે બાહ્ય પદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે, તે બ્રાન્ત જ્ઞાન છે, તે બ્રાન્ત અને અભ્રાત એમ બે પ્રકારના જ્ઞાનની વ્યવસ્થા તેઓને કબૂલ છે એમ ઠર્યું. અને આથી કરીને બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે; કેમકે યથાર્થ વિષય સાથે સંબંધ રાખનાર જ્ઞાન અબ્રાન્ત જ્ઞાન અને વસ્તુનું અયથાર્થ રીતે જે જ્ઞાન થાય છે તે બ્રાન્ત જ્ઞાન કહેવાય છે. આમ બાહ્ય પદાર્થો સાથે જ્ઞાનને સજજડ સંબંધ રહેલ છે અને એથી બાહ્ય પાર્થો સિદ્ધ થતાં જ્ઞાનાદ્વૈતવાદ સપુષને માન્ય થઈ શકતો નથી,
सांख्यवादालोचना
विज्ञानं जडबुद्धिधर्ममुपरन् साङ्ख्यो न सख्याश्रितो निपात्मचिदं वदन् विविषयां साख्यो न सङ्ख्याश्रितः । जल्पन् बन्धविमोक्षशून्यपुरुषं साङ्ख्यो न सङ्ख्याश्रितस्तत्तन्मात्रजमम्बरादि निगदन् साङ्ख्यो न सङ्ख्याश्रितः
The Sankhya who considers knowledge as an attribute of unconscious (Jada) intellect (Buddhi) does not come under the list of the learned. The Sankhya who says that the knowledge of the self (.Purusha) free from any covering (Nirlepa, is objectloss, is wanting in intelligence. The Sankhya who considers Purusha as free from bondaga and liberation does not deserve fame. The Sankhya who says that cther (Akas'a) is created from sound etc , is not the right speaker. (13)
Notes: --The Sankhyas believe in twenty-five Tattvas comprised under four heads, (1) Nature (Prakriti', (2) Developments of nature (Prakriti
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org