________________
તબકો Nyaya-Kusuminjali નાદ્વૈતવા નિરારાज्ञानाद्वैतविदो वदन्ति सकलं ज्ञानात्मकं केवलं बाह्यं वस्तु समस्ति नैव किमपि भ्रान्तिर्यदालोक्यते । नेदं युक्तिसहं प्रमागविरहात् प्रत्यक्षतोऽर्थेक्षणात् ज्ञानस्य स्फुरदर्थकत्वनियमाद् अर्थक्रियाभावतः ॥ १२ ॥
Those who propound the theory of absolute monism of knowledge ( Jnanad aitavadins ) say that every object is nothing but knowledge. There is really no other thing besides knowledge and that whatever ( external ) object is seen is illusion. But this statement does not stand the test of reasoning, for (1) it is not supported by Pramınas, (2) objects are directly perceived, (3) knowledge is invariably associated with objects and (4) external objects are seen to perform actions. (12)
જ્ઞાનતવાદનું નિરાકરણ
“ જ્ઞાનાતવાદીઓ બધું જ્ઞાનવરૂપજ માને છે, જ્ઞાન સિવાય બાહ્ય જડ વસ્તુ કઈ છેજ નહિં. જે ( ઘટ-પટાદિ ) દેખાય છે તે બ્રાન્તિ છે, એમ તેઓને મત છે. પરંતુ આ કથન યુકત નથી, કેમકે તેને માટે કઈ પ્રમાણ નથી. વર્ષો બાહ્ય પદાથો પ્રત્યક્ષ અનુભવાય છે, જ્ઞાન હમેશાં સવિષયક હેય છે અને બાદ્ય પદાર્થોથી અર્થ-ક્રિયા થતી સ્પષ્ટ જોવાય છે. ”—૧૨.
સ્પષ્ટી જ્ઞાનાતાદી બે જ્ઞાન સિવાય જગતમાં કંઈ છેજ નહિ એમ માને છે. જ્યારે તેમને કોઈ પૂછે કે પૃથરી, જલ, અગ્નિ, વાયુ વિગેરે પ્રત્યક્ષ દેખાતી ચીજ નથી, એમ કયા આધારે કહો છો ? ત્યારે “પ્રત્યક્ષથી” એમ તે તેઓ કહી શકશે નહિ, કારણ કે પ્રત્યક્ષ તે ઉલટું બહારના પદાર્થોને સિદ્ધ કરી આપનારું છે. કદાચ એમ કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org