________________
ન્યાયકુસુમાંજલિ
દ્વિતીય
One who does not prevent a human being from falling into a well, although aware of it, and quite able to prevent it, should be called merciless and mean. A king does not know that an evil act is being secretly performed by a man ( that is why he does not prevent him ). But when he comes to notice it, he punishes him and if he learns that a bad action is being committed, he surely stops it. (6)
“ જાણતા છતાં અને શક્તિમાન હોવા છતાં પણ કોઈ મનુષ્ય કુવામાં પડતા પ્રાણને અટકાવે નહિ, તે તેને કરૂણારહિત તેમજ અધમશિરોમણિ કહેવું જોઈએ. રાજા તે છુપી રીતે કુત્ય કરનારને જાણતો નથી, પણ તેને દોષ પ્રકાશિત થતાં તે તેને શિક્ષા કરે છે. એને કુકૃત્યની ખબર પડતાં, કુકૃત્ય કસ્તાંજ-કુકૃત્ય કર્યા પહેલાં જ તેને અટકાવે છે.”-૬
સ્પષ્ટીગત લેકમાં આપણે વિચાર્યું કે કુકાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓને ઈશ્વરે રોકવા જોઈએ. અહીં કોઈ એમ કહે કે-જીને અસત કાર્ય કરતા નહિ અટકાવવાનું કારણ એ છે કે તેનું ફળ તેઓ ચાખે અને તેથી ફરીને એવું દુષ્ટ કાર્ય તેઓ ન કરે, તો આવો ઈશ્વરને કરૂણુવાન કેશુ કહેશે ? અને કુવામાં પ્રાણીને પડને જોઈ રહેનાર અને શક્તિમાન હવા છતાં નહિ અટકાવનાર એવા માણસની ઉપમાને લાયક ઈશ્વર કાં નહિ કહેવાય ?
सद्बुद्धिं ददते न किं स जगतः कुर्यात् सुकर्मैव यत् ? तेन क्लेशसमर्पणश्रमवतेशेनापि भूयेत नो। प्राचीनावरणादुदेति कुमतिश्चेत् तद् विमुञ्चेश्वरं प्राचीनावरणात् सुखासुखविधि निर्बाधमङ्गीकुरु ॥७॥
Why does not God give right instinct to the world that it should perform good actions only;
58
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org