________________
સ્તક.
Nyāya-Kusumānjali according to their actions. This gives rise to a question as to whether living beings perform actions of their own accord or according to the will of God. The former alternative cannot be admitted by those who look upon God as Creator. The latter alternative shows what an undesirable act is being performed by God in directing the living beings to commit evil acts, and then punishing them for their evil deeds.
છે જે એમ કહેતા હૈ કે ઈશ્વ શુભઅશુભ કર્મ પ્રમાણ જીવને ફળ આપે છે, તે એક મનુષ્ય શુભ કાર્યો અને અન્ય મનુષ્ય અશુભ કાર્ય કરે છે તેનું શું કારણ ? જે જીવોથી થતાં શુભ-અશુભ કાર્યોનું કારણ ઈશ્વરની ઈચ્છા છે એમ કહેતા છે. તે તે શુભ કાર્યો કરવા સર્વને કેમ પ્રેરતે નથી ? અને વ | સર્વશકિતમાન સવજ્ઞ ઇશ્વર પ્રાણીને કુકર્મ કરતાં કેમ અટકાવતે નથી ? ”-પ.
સ્પષ્ટી. ગત શ્લેકથી એમ સ્પષ્ટ બતાવવામાં આવ્યું કે કર્મને ઉત્પન્ન કરવામાં, તેને પ્રેરણું કરવામાં, તેમજ કને જીવ સાથે બંધ કરવામાં ઈશ્વરને હાથ સંભવતો નથી; ત્યારે વિચારવાનું છે કે જગતના કર્તા ઈશ્વરે શું સર્યું ? કઈ તર્કવાદી સમાધાન કરે કે ઈશ્વર જીને તેમના કાર્યાનુસાર ફળ આપવાનું કાર્ય કરે છે. આથી વિચારવાનું બાકી રહે છે કે જો સારાં યા ખરાબ કાર્યો કરવા પિતાની મેળે પ્રવૃત્તિ કરે છે કે કોઈના સહયોગથી ? પહેલી વાત અંગીકાર કરવાથી ઈશ્વરનું જગત-કત્વ ઉડી જાય છે; અને છેલ્લી વાત સ્વીકારવાથી ઈશ્વર અશુભ કાર્ય છવ પાસે શું કરવા કરાવે છે, તે જાણવું અવશેષ રહે છે. ખરી રીતે જોતાં તે ઈશ્વરે દુષ્ટ કર્મ કરતાં તેને અટકાવવા જોઈએ.
जानानोऽपि च शक्तिमानपि न यः कूपे पतन्तं जनं रुन्देऽसौ वदितव्य एव करुणाहीनोऽधमाग्रेसरः । भूपालस्तु न बुध्यते विदधतं गुप्तं कुकृत्यं नरं प्राकटये तु स दण्डयेत्, कुचरितं जानस्तु रुन्द्रे ध्रुवम् ॥६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org