________________
સ્તબક ]
ન્યાયકુસુમાંજલિ અર્થાત જે વસ્તુવ્યક્તિ ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થતાં જ તેને પ્રાગભાવ નષ્ટ થાય છે. જયારે વસ્તુસ્થિતિ આમ છે, તે “ દરેક અનાદિ પદાર્થ નાશરહિત છે” એમ કહેવું શું ન્યાયવિરૂદ્ધ નથી ?
ઘટ જ્યારે ફૂટે ત્યારે તે ઘટના પ્રધ્વંસની આદિ થઈ. આ ફલા ઘટમાંથી એને એજ ઘટ ઉત્પન્ન થઈ શકતો નથી, તેથી ઘટન ધ્વસ અંત વિનાને છે એમ સિદ્ધ થયું. અર્થાત આદિમાન કવંસ નાશસહિત સાબિત થયો. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે દરેક આદિમાન્ વસ્તુ ધ્વસવાન છે એમ કહેવું અયુકત છે.
ઉપરની યુકિતઓથી એ સમજી શકાય છે કે કર્મનું અનાદિવ, તેને સમૂળ ક્ષય થવામાં બાધા નાંખી શકતું નથી. વળી સુવર્ણ અને મેલને અનાદિ સંગ ઘર્ષણ, છેદન, તાપ, તર્જન વિગેરે પ્રયોગોથી જેમ નષ્ટ થાય છે, તેમ આત્માની સાથે કર્મને સંગ પણ નષ્ટ થઈ શકે છે. વળી એ પણ વિચારવું અત્રે પ્રસ્તુત છે કે આમાં સાથે નવાં નવાં કર્મો બંધાતાં જાય છે અને જૂનાં જૂનાં ખરતાં જાય છે. આ પ્રમાણે કર્મની કોઈ પણ અમુક વ્યકિત આત્માની સાથે અનાદિ સંયુકત નથી. કિન્તુ પૃથકુ પૃથફ કર્મના સંયોગને પ્રવાહ આત્મા સાથે અનાદિ કાળથી સંબંધ ધરાવે છે; અર્થાત આત્માના સાથે દરેક કર્મવ્યકિતને સંબંધ આદિમાન છે. કોઈ કર્મ વ્યક્તિ આત્માની સાથે સર્વદા સ્થાયી રહેતી નથી. તો પછી પ્રબળ શુલ ધ્યાનથી સર્વ કર્મોને સમૂળ ધ્વંસ થવામાં શું વાંધે છે?
ધ્યાનમાં રાખવું કે આત્મા અને આકાશના સંગ જેવો જે અનાદિ સંયોગ હોય, તેજ શાશ્વત રહી શકે છે. એ સિવાય બાકીના સંયોગે તે પ્રતિબંધક સામગ્રી મળતાં નષ્ટ થઈ જાય છે. सर्वज्ञसिद्धिः
सर्वज्ञोस्ति विधूपरागप्रमुखज्ञानान्यथाऽसिद्धितः सिद्धो नाश्रय इत्यसाधुवचन सिद्धो विकल्पाद् यतः । किं चासिद्धिरपि स्फुरेदिह कथं ? मानाऽप्रसिद्धत्वतश्रेदेतद् नु विकल्पसिद्धिविरहे वक्तं कथं शक्नुयाः ॥१३॥ * ના રોમન સાંથઃ .
44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org