________________
સ્તંભક, ]
Nyaya-Kusumānjali
આકાશમાં આવે છે- આકાશથી આગળ પહેાળાને પ્રશ્ન નથી; અર્થાત્ પહેાળાની સંપૂર્ણતા આકાશમાં પ્રાપ્ત છે, તેમ જ્ઞાનની માત્રા પણ વધતી વધતી કાઈ પુષિવશેષમાં સંપૂર્ણ વિશ્રામ લીધેલી ડાવી જોઇએ એમ ન્યાયથી સિદ્ધ થાય છે, આવે! જે પુરૂષ તે સર્વજ્ઞ, અને તેનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય છે. વળી, જે જે વસ્તુ અનુમાનથી સિદ્ધ થાય છે તે તે વસ્તુ કાઇને પણ પ્રત્યક્ષ હેવીજ જોઇએ. જેમકે ધુમદર્શનદ્વારા અનુમાન પ્રમાણથી નિશ્ચિત થતી અગ્નિ પ્રાના પ્રત્યક્ષ પણ હાય છે. આ પ્રમાણે સામાન્ય જ્ઞાનના વિષયે રવ, નરક, કર્મ, લેાકાલેાક વિગેરેનુ આપણતે અનુમાનાદિકથી સામાન્યજ્ઞાન તા એ પદાર્થોનું જ્ઞાન કાને પ્રત્યક્ષ રીતે થવું જ જોઈએ. આ યુકિતથી સર્વજ્ઞનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
પરમાણુ, થાય છે
अथ भगवतः सर्वज्ञत्वं प्रसाधयति -
+
सवज्ञस्त्वं जिनवरपते ! सर्वदोषोज्झितत्वाद् निर्दोषस्त्वं सकलविषया माननिर्वाध वाक्तत्वात् । सम्यग्वा त्वं भवदभिमते नह्यनेकान्तवादे कश्चिद् बाधः स्फुरति तदहो ! त्वां वन्दन्त आर्याः ॥ १५ ॥
Oh lord of the Samanya-Kevalins! thou art omniscient on account of thy being free from faults. Thou art completely faultless, for thy speech is not inconsistent with Pramanas. Thy words are true because in the Anekantavada* (Syadvada) propounded by thee there is found no flaw. It is for these reasons that great ones adore thee. (15)
+ નિના:-અવધિજ્ઞાન્યાય:, તેષાં વા: શ્રેષ્ઠા: સામાન્યહિન:, તેમાં पतिस्तीर्थकरः, तत्संबोधनम् ।
*For the explanation of Anckantarada (more than one-sided statement ) see Chap. III,
7
49
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org