________________
સ્તબક ]
ન્યાયકુસુમાંજલિ There are various systems of Indian Philosophy, the chief of them being Naiyayika, Vais'eshika, Sankhya, Bauddha, Jaina and Jaiminiya. The Mimamsaka is the name given to the followers of Jaiminiya philosophy which denies the possibility of omniscience.
પ્રસ્તુત બાબત
“પરિમાણને અતિશય જેમ આકાશમાં વિશ્રામ પામે છે, તેમ બુદ્ધિને અતિશય ક્યાંઈક વિશ્રામ લીધેલો હોવો જ જોઈએ. વળી, સામાન્ય જ્ઞાનની વિષયતા પ્રત્યક્ષજ્ઞાનની વિષયતા સાથે આવ્યભિચારિણી છે (અવિનાભાવ સંબંધ ધરાવે છે). આ પ્રકારે સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. આમ છતાં પણ સર્વને નિષેધ કરનાર મીમાંસક, હે ભગવન ! ક્યાં દોડી ગયો ? ”—૧૪
સ્પષ્ટી–દર્શને છ છે–તૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, બદ્ધ અને જમિનીય. મીમાંસક એ જૈમિનીયદર્શનાવલંબી છે. આ લેકે સર્વજ્ઞનું અસ્તિત્વ માનતા નથી. જેમિનીયદર્શન-ધુરંધર “કુમારિલભટ્ટને એવો અભિપ્રાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં સર્વ પદાર્થોનું જ્ઞાતૃત્વ કાઈને પણ પ્રકટ થઈ શકતું નથી. અર્થાત કેાઈ “સર્વજ્ઞ હેઈ શકતજ નથી, જ્યારે સાંખ્ય, નૈયાયિક વિગેરે વિદ્વાને મુકિત-અવસ્થામાં આત્માને કેવલજ્ઞાની (સવ) માનતા નથી.
પ્રસ્તુત લેકમાં ગ્રન્થકાર કરીને પ્રકારાન્તરથી સર્વપ્નસિદ્ધિનું સમર્થન કરે છે. જ્ઞાનની માત્રા મનુષ્યમાં અધિકાધિક નજરે પડે છે. આથી સૂચન થાય છે કે આત્મા ઉપરથી આવરણ જેમ જેમ ખસે છે, તેમ તેમ તે પ્રમાણમાં જ્ઞાન, પ્રકાશમાં આવે છે. આથી એ સ્પષ્ટ સમજાય છે કે આત્મા ઉપરથી આવરણ જ્યારે સર્વથા દૂર થઈ જાય છે ત્યારે આત્મા સંપૂર્ણ જ્ઞાનવાન બને છે.
જેમ નાની મેટી વસ્તુઓમાં રહેલી પહોળાઈ, વધતાં વધતાં આકાશમાં વિશ્રાન્તિ લે છે; અર્થાત વધતી જતી પહોળાઈને અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org