________________
સ્તબક ]
ન્યાયકુસુમાંજલિ અનુમાનમાં (સર્વ, સfસ્ત રોપા વિનાન્યથrvv) “આશ્રય સિદ્ધ નથી' એમ બોલવું તે અયુક્ત છે, કેમકે તે ( સર્વારૂપ આશ્રય ) વિકલ્પથી સિદ્ધ છે. વળી આશ્રયની અસિદ્ધિ પણ શા આધારે કહી શકાશે? જે કહેશે કે પ્રમાણની અસિદ્ધિને લીધે, તે વિકલ્પથી સિદ્ધ આશ્રય માન્યા વિના કેમ તેમ કહી શકાશે ?”—૧૩
સ્પષ્ટ ચંદ્રગ્રહણ વિગેરે ભૂત-ભવિષ્યકાલિક જ્ઞાનનો જગતમાં કયાંથી પ્રચાર થયે, એ પ્રશ્નને વિચાર કરતાં તે જ્ઞાનેને મૂળ આદિ પ્રકાશક “સર્વજ્ઞ સ્વીકારવો પડે છે. અહીં સર્વ સિદ્ધિને માટે “દિત સર્વજ્ઞ, વપરાવિજ્ઞાનાન્યથાનુvપત્તઃ' એવું જે અનુમાન બતાવ્યું છે તેમાં “સર્વ ' એ “પક્ષ અથૉત ‘આશ્રય' છે. અહીં કોઈ તર્કશાસ્ત્રી એમ કહે કે આ આશ્રય અસિદ્ધ છે, તે એનું સમાધાન, તે (સર્વજ્ઞરૂપ આશ્રય) વિકલ્પથી સિદ્ધ છે એમ કહી કરી શકાય છે.
સર્વજ્ઞરૂપ આશ્રય અસિદ્ધ છે' એમ અનુમાનથી સાબિત કરવામાં પણ વિકલ્પથી સિદ્ધ આશ્રય માનવોજ પડશે. અર્થાત વિકસિદ્ધ આશ્રય માન્યા વિના “સર્વજ્ઞરૂપ આશ્રય અસિદ્ધ છે એવું અનુમાન પણ થઈ શકે તેમ નથી.
આશ્રય” ત્રણ પ્રકારે માનવામાં આવે છે–પ્રમાણથી સિદ્ધ, વિકલ્પથી સિદ્ધ અથવા તે ઉભયથી સિદ્ધ. (આને સારૂ તૃતીય સ્તબક છો શ્લેક જુઓ.)
प्रस्तुतम्
सर्वज्ञ प्रतिषेधयन् क भगवन् ? मीमांसको धावितः स्यादेवातिशयो धियः परिमितेराकाशवद् विश्रमी । सामान्यप्रमितेः पुनर्विषयता प्रत्यक्षधीगोचरीभावस्याव्यभिचारिणीति सकलज्ञस्योपपत्तावपि ॥१४॥
Just as the greatest magnitude culminates in space, so the preeminence of knowledge must bave some substratum. Again, the objects of usual cor
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org