________________
Nyāya-Kusumānjali
[ પ્રથમ less ) has no end is not sound, for it is viciated by the example of Pragabhava. It is a fact that so long as a thing is not produced, there is its Pragabhava and this Pragabhava exists from Anadi time and it is destroyed as soon as a thing of which it is a Pragabhava, is produced. Thus it is clear that even Anadi Pragabhava comes to an end. Hence it is illogical to say that Kurmans cannot be annihilated because they are Anadi. Just as it is unreasonable to say that whatever is Anadi is without an end, equally so is the assumption namely that whatever has a beginning must have an end. For the very moment a thing is destroyed, there commences its Dhvamsabhava and this Dhvamsabhava is eternal- without an end- as it is impossible to produce the same thing from its constituents, whence once it has been destroyed.
પ્રસ્તુતનું સમર્થન
“ “અનાદિ વસ્તુને નાશ થતજ નથી” એ નિયમમાં શું પ્રાગભાવાદિકથી વ્યભિચાર આવતો નથી ? આદિમાન એ અવંસ પણ શું અંતરહિત નથી ? વળી સેનું અને મેલના અનાદિ કાળના સગને નાશ થાય છે, એ પ્રત્યક્ષ વાતને કે છુપાવવા સમર્થ છે ? આથી માનવું જોઈએ કે પદાર્થો વિચિત્ર છે.”—- ૧૨
સ્પષ્ટી –કાઈ પણ પદાર્થની ઉત્પત્તિ પૂર્વે તે પદાર્થને જે અભાવ હોય છે તેને તે પદાર્થને “પ્રાગભાવ” કહેવામાં આવે છે. જેમકે ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટનો અભાવ હોય છે. આ અભાવને ઘટને પ્રાગભાવ સંબોધવામાં આવે છે. આ પ્રાગભાવ અનાદિ કાળને છે. જે સમયે ઘટ ઉત્પન્ન થાય છે, તે જ સમયે તેના અનાદિ પ્રાગભાવને નાશ થાય છે. આ રીતે ઉત્પન્ન થનાર સર્વ પદાર્થોને માટે સમજી લેવું.
48.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org