________________
ન્યાયકુસુમાંજલિ.
[ પ્રથમસંવતઃ ”—“ બાર મહિનાનું એક વર્ષ અને કેટલાંક કેવળ સ્તુતિવાચક હોય છે. જેમકે – " जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके ।
सर्वभूतमयो विष्णुस्तस्माद्विष्णुमयं जगत् " ॥
અર્થાત જલમાં, સ્થળમાં, પર્વતના શિખર પર વિષ્ણુ છે. વિષ્ણુ સર્વ પદાર્થોમાં રહેલ છે તેથી જગત વિષ્ણમય છે. આ વાક્ય વડે વિષ્ણુને મહિમા વર્ણવામાં આવ્યો છે. નહિ કે અન્ય વસ્તુઓને અભાવ બતાવ્યો છે. તેવી રીતે પ્રસ્તુત કૃતિથી આત્માની સ્તુતિ કરવામાં આવી છે કિન્તુ એથી એમ ન સમજવું કે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ. અમૂર્ત આકાશને મૂર્ત ઘટ સાથે જેમ સંબંધ થઈ શકે છે તેમ આત્માને કર્મ સાથે સંબંધ ઘટી શકે છે એમ પ્રભુએ કહ્યું. તેમજ વળી અમૂર્ત આત્માને પણ મૂત્ત કર્મ વડે અનુગ્રહ-ઉપવાત થાય છે, એ બાબત પણ, “ મૂર્ત બ્રાહ્મી વિગેરે ઔષધિઓથી અમૂર્ત જ્ઞાનને અનુગ્રહ થાય છે અને મૂર્તા મધાદિકથી અમૂર્ત એવા જ્ઞાનનો ઉપદ્યાત થાય છે, એ ઉદાહરણથી સારી રીતે સિદ્ધ થાય છે. વળી કર્મ જે ન માનવામાં આવે તે એક રાજા એક રંક, એક સુખી એક દુઃખી, એક શેઠ અને એક નેકર એવા પ્રકારની પ્રત્યક્ષ દેખાતી વિચિત્રતા પણ ન ઘટી શકે; માટે કર્મ માન્યા વિના છૂટકેજ નથી. વળી આ કર્મ અતીન્દ્રિય જ્ઞાનીને પ્રત્યક્ષ છે. અને કર્મનું અસ્તિત્વ “વવાન ગુયાત ” એ વેદવાક્યથી પણ સિદ્ધ થાય છે.
ઉપર પ્રમાણેની યુતિઓથી નિઃસંદેહ થયેલ અગ્નિભૂતિએ પણ પિતાના પાંચસે શિષ્યો સહિત પ્રવજ્યા ગ્રહણ કરી.
વાયુભૂતિ.
પિતાના બન્ને ભાઈઓને પરાસ્ત થયેલ સાંભળીને વાયુભૂતિ પ્રભુસમક્ષ આવ્યા. તેમને ભગવાને કહ્યું કે તને “ શરીર તેજ આત્મા છે કે નહિ ” એવો સંદેહ છે. વિજ્ઞાન ન...એ વેદવાક્યથી આત્મા પાંચભૂતોથી અતિરિક્ત નથી, એમ તેઓ સમજતા હતા. પણ તે કૃતિને ખરો અર્થ પ્રભુએ કરી બતા તેમજ, “આત્મા અને શરીર ભિન્ન છે એમ, “gવતિય
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org