________________
ન્યાયકુસુમાજલ.
{ પ્રથમ~
noment, a supreme being, the embodiment of inde seribable pure knowledge. (6)
ભગવાન મોક્ષે ગયાઃ—
ઃઃ
કરૂણાસાગર, મુનિના મનરૂપી કમળને વિષે હું સસમાન અથવા સૂર્ય સમાન અને જગતનાં નેત્રાને આનંદ આપવાને ચંદ્રમા સમાન એવા જે ભગવાન ભવના કારણરૂપ સર્વ કમાંના ક્ષય કરી સર્વ પ્રકારે સિદ્ધ થયા, અને ત્રિભુવનના આવાસને ત્યાગ કરી ક્ષણમાં તત્સત્પ્રહ્મ “ સ્વરૂપ પરમાત્મા થયા, તે વીરદેવને હું અંતઃકરણમાં ધારણ કરૂ છું. ”~~}
*
भगवत्स्तवोऽनीषत्करः
शक्तो योगिजनस्तव स्तवविधौ किं नाम विश्वेश्वर ! प्रादुष्कर्तुमलं पुनस्तव गुणान सर्वज्ञवर्गः किमु ? | कोsहं तद् भगवन् अतीवजडधीः ! किश्चेदमारव्यवान् ! ऊर्ध्वकृत्य किलाङ्गुलीं गणयितुं चेष्टे नभस्तारकाः ॥ ७ ॥
Oh Lord of the universe, are ascetics ( Yogins ) really able to sing thy praises? Are the omniscient competent enough to manifest thy merits? Then oh lord, who am I extremely poor in intelligence to do it; what have I begun doing ? Indeed, { this is as it were ) I am making an attempt of counting the ( innumerable) stars of the sky py directing my finger. (7)
ભવેıપગ્રાહિ ' અર્થાત્ ભવ એટલે સંસાર અથવા શરીર,
તેને ટકાવી રાખનાર. અદ્યાપ્તિ અને ભવેપાહિ એ એકાક પર્યાય
નામ છે.
*
C
"
.
€
.
+ · તદ્' એટલે અનિર્વચનીય, ‘ સત્ ’ એટલે શુદ્ધ, બ્રહ્મ ' એટલે ચૈતન્ય; અર્થાત્ અનિવ ચનીય શુદ્ધ ચૈતન્યરૂપ ઉચ્ચ સ્વરૂપવાળા.
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org