________________
ન્યાયકુસુમાંજલિ.
[ પ્રથમ
explanation of Audarika and Lokaloka the reader is referred to the fifth chapter.*
મુક્તિ.
ઉપક્રમઃ—
“ પ્રથમ તા મુકિત એ પ્રકારની બતાવાય છે. તેમાં ચાર ધાતિ કર્મોના સંપૂર્ણ નાશ થતાં, લે'ક અને અલકને+ જોવામાં અસાધારણ કુશળ અને નિત્યપ્રકાશરૂપ એવેા કેવલજ્ઞાનરૂપ સૂર્ય, આદારિકશરીર-ધારીને જે પ્રાપ્ત થાય છે, તે પ્રથમ જીવન-મુકિત જાણવી. ''—૯
>
સ્પષ્ટી મુક્તિના બે ભેદ છે—જીવન્મુકિત અને પર મુક્તિ. આ શ્લાક જીવન્મુકિતનું સ્વરૂપ બતાવે છે. મનુષ્ય અને તિર્યંચના શરીરને • આદારિક ' શરીર કહેવામાં આવે છે. પરંતુ મનુષ્યના શરીરદ્વારાજ દેવલજ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે. શરીરાવચ્છિન્ન કૈવલજ્ઞાનને જીવન્મુક્તિ સખેાધવામાં આવે છે.
"
"
જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય, મેહનીય અને અંતરાય કનૈ ધાતિ ' કર્યું અને વેદનીય, નામ, ગેાત્ર અને આયુષ્ય કર્મીને ‘અધાતિ' ક્રમ કહેવામાં આવે છે. ‘ધાતિ' એટલે આત્માના જ્ઞાનાદિ મૂળ ગુણાને આચ્છાદિત કરનાર; તેથી વિપરીત તે અત્રાતિ. ચાર ધાતિ કર્માંના ક્ષય થતાં દેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાન સલાકાલેક-પ્રકાશક છે. આજ જ્ઞાનથી આત્મા સદ બને છે, પર——મુકિત આઠે કર્માંના ક્ષય ઉપર આધાર રાખે છે. તે વિષે છેલ્લા સ્તખકની અતમાં જોઇશુ.
.
*For further information on Karmans, the reader is referred to Karma-Grantha composed by Devendrasuri. + લાક અને અલેાકના અ સારૂ પાંચમા સ્તંભકના દશમા શ્લાક જુઓ.
Jain Education International
34
For Private & Personal Use Only
www.jainelibrary.org