________________
સ્તબક. ] Nyāya-Kusumānjali. ભગવસ્તવન સુકર નથી
હે વિશ્વેશ્વર ! શું ખરેખર ચિમહાત્માઓ તારી સ્તુતિ કરવામાં સમર્થ છે ? વળી સર્વસનો સમૂહ પણ તારા ગુણોનું સંપૂર્ણ કથન કરવાને શકિતમાન છે ? અર્થાત નહિ જ. તે પછી હે ભગવન ! અતિશય જડબુદ્ધિમાન એવો હું તે કોણ? અને આ મેં શું આરંભ કર્યું? ખરેખર આંગળી ઊંચી કરીને આકાશગત તારાઓ ગણવાની ચેષ્ટા કરવા જેવું હું કરું છું.”–૭
આ શ્લેકમાં “જડ બુદ્ધિને વિશેષણ ઉપચારથી આપવામાં આવ્યું છે. આ ક્ષેકથી, ગ્રંથકર્તા, અન્ય ગ્રંથકારની માફક પિતાની લઘુતા પ્રદશિત કરે છે. વિશેષમાં, આ શ્લેકથી, પ્રભુના ગુણે અનન્ત છે અને તેમ હોવાથી સર્વજ્ઞ પણ તેમના ગુણનું પૂરી રીતે વર્ણન કરી શકતા નથી, એ ભાવ ઉદ્ભવે છે. तथापि भगवत्स्तवे प्रवर्तितव्यम्
भाव्यं यत्नवता शुभे निजबलौचित्येति सद् भाषितं दधाणो हृदि वा मनागपि कथं हास्यास्पदं स्यां सताम् । निष्कम्पे च गुणानुरागरमणेऽज्ञस्यापि मे साम्प्रतं नायासः किमु पूर्वसूरिवदयं स्तोत्रे तवाऽधीश्वर ! ॥ ८॥
Or ratber, how can I, who bear in mind the words of the wise that one should try one's best for a good cause, be in the least an object of ridicule to them ? Moreover, when my delight in the admiration for thy merits is unceasing, should not an effort at praising thee be made by me, though ignorant, as has been done by former Suris ( sages or learned men ) ? ( 8 )
ભગવાસ્તવનનું કઠિન કાર્ય પણ કરીશ
“અથવા “શકત્યનુસાર શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવી” એ સહાયને હૃદયમાં ધારણ કરનારે હું આ કામ કરતાં કેવી રીતે પુરૂષના થડા
81
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org