________________
સ્તબક. ] Nyāya-Kusumānjali. મેક્ષસાધક દવા બતાવી મોક્ષ સિદ્ધ કરી બતાવ્યો. આ પ્રમાણે ઘણી યુક્તિઓ આપી તેમને સંદેહરહિત કર્યા. તેમણે પિતાના સાડા ત્રણ શિષ્યો સહિત સાધુવ્રત અંગીકાર કર્યું. મર્યપુત્ર.
મર્યપુત્રને દેવસંબંધી શંકા હતી. “જે રાજાતિ માપમાન નવાજિંત્રથમવMવેરાન” આ વેદવાક્યને અર્થ તેઓ એમ કરતા હતા કે માયાવી ઇંદ્ર, યમ, વરૂણ, કુબેર પ્રમુખ દેવતાઓને કેણું જાણે છે ? અર્થાત દેવ છેજ નહિ. પણ આ અર્થ યથાર્થ નથી. કૃતિમાં “માયોપ' શબ્દ મૂકવાનું કારણ, દેવોને પણ મરવાનું હોય છે, એ દર્શાવવાનું છે, નહિ કે તેમનો નિષેધ કરવાનું. ઉપરાન્ત, પિતાના સમવસરણમાં ( વ્યાખ્યાન-પરિવ૬માં) આવેલા શક્રાદિક દેવોને પ્રત્યક્ષ સાક્ષાત્કાર માય પુત્રને પ્રભુએ કરાવ્યો. વળી ભગવાને એમ પણ સમજાવ્યું કે–દેવો સંગીતાદિકમાં લીન થવાથી તેમજ મનુષ્યની બંધ તેમને દુઃસહ્ય હોવાથી તેઓ આ મનુષ્યલકમાં આવતા નથી કિન્તુ જિનેશ્વરનાં પંચ કલ્યાણકે હોય ત્યારે અથવા કેઈ અન્ય કારણ મળે તે તેઓ અહિં આ આવે છે. વળી ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર વિગેરે વિમાને છે તે તેના સ્વામી હોવા જોઇએ, એ યુક્તિથી પણ દેવો સિદ્ધ થાય છે. “સ vs srgષી સામાના દર્દી
છતિ ” આ વેદવાકયથી પણ દેવનું અસ્તિત્વ સાબિત થાય છે. એને અર્થ એમ છે કે – “ યજ્ઞરૂપ હથિયારવાન યજમાન સત્વર સ્વર્ગ જાય છે. આવા પ્રકારની યુકિતઓ આપી પ્રમુએ મૈર્યપુત્રને સદેહ દૂર કર્યો અને તેમની વિનંતિપૂર્વક તેમને તેમના સાડા ત્રણસે શિષ્ય સહિત દીક્ષા આપી. અકપિત.
અપિતને નરક સંબંધી સંદેહ હતો. “પેત્ર માં - તાઃ રતિ” આ વેદવાક્યને અર્થ તેઓ એમ કરતા હતા કે નરકમાં નારકી નથી. કિન્તુ ખરે અર્થ તે એ છે કે કહેતાં પરલોકમાં નરકમાં નારકો શાશ્વત નથી; અથવા તે નારકી મારીને તરત બીજા ભવમાં નરકમાં ઉત્પન્ન થતા નથી. નરકવાસી જીવો અં આવતા નથી, તેનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org