________________
ન્યાયકુસુમાંજલિ.
[ પ્રથમ નહિ કે બધાંએ પશુઓ મરીને પશુઓજ થાય. વળી તું એમ પણ માને છે કે સંસારમાં કારણને અનુકૂળજ કાર્ય હોય છે અને તેને સારૂ તું એમ યુકિત આપે છે કે ચોખાના બીજમાંથી ઘઉંને અંકુરે ઉત્પન્ન થત નથી કિન્તુ ચોખાજ ઉત્પન્ન થાય છે. પરન્તુ આ માન્યતા ઠીક નથી; કારણ કે છાણ વગેરેમાંથી પણ વૃશ્ચિકાદિક ઉત્પન્ન થાય છે. વળી
જો હૈ જાતે જ પુરા રાતે ” આ વેદવાક્ય પરથી પણ ભવની વિસદશતા સિદ્ધ થાય છે; કેમકે એને અર્થ એવો છે કે–સપુરીષ (વિષ્ઠાયુકત) જે મનુષ્યને બાળવામાં આવે છે તે ગાલ તરીકે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સમજાવી પ્રભુએ સુધર્માને સંશયથી મુક્ત કર્યો; એટલે તેમણે પણ પિતાના પાંચસે શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી
મહિક
મંડિકને બંધ-મોક્ષ વિશે શંકા હતી. “સ પw વિજુડી વિજાપુન વત્ત સંસતિ વા કુત્તે મોરાતિ વ ” આ વેદવાકય છે. એને અર્થ એઓ એમ કરતા હતા કે આત્મા વિગુણ ( સત્વ, રજસ અને તમામ્ ગુણેથી રહિત ) અને જિમુ' ( સર્વવ્યાપક) છે. એટલે આત્મા પુણ્ય–પાપથી બંધાતું નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, બંધના અભાવને લીધે તેને કર્મથી મુકત થવાનું રહેતું નથી, તેમજ તે અકર્તા હોવાથી કોઈને મૂકાવતું નથી. આ અર્થોથી બંધ અને મોક્ષ નથી” એમ એઓ માનતા હતા. કિન્તુ આ અર્થ યુક્ત નથી; કારણ કે વિગુ' એટલે છમસ્થભાવથી રહિત અને વિ' એટલે કેવળજ્ઞાન રૂપે વિશ્વવ્યાપક એવા પ્રકારનો આત્મા પુર્વપાપથી બંધાતું નથી. એમ એ શ્રુતિને અર્થ સમજવાનું છે. અર્થાત્ આ શ્રુતિ આત્માની મુક્ત અવસ્થાને લક્ષ્ય કરે છે. વળી મિથ્યાત્વાદિક હેતુથી કર્મને આત્મા સાથે જે સંબંધ થાય છે તેને “બંધ” કહેવામાં આવે છે અને આ બંધને લીધે પ્રાણી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિઓમાં પરિભ્રમણ કરે છે. સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચરિત્ર એ હેતુજાર કમને જે વિયેગ થાય છે તે મેક્ષ સમજ. જેમ સુવર્ણ અને માટીને અનાદિ કાળનો સાગ અગ્નિથી નષ્ટ કરી શકાય છે તેમ આત્મા અને કર્મને અનાદિ કાળને સંબંધ પણ જ્ઞાનાદિકઠારા નષ્ટ કરી શકાય છે. પ્રભુએ
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org