________________
ન્યાયકુસુમાંજલિ.
[[ પ્રથમતુચ્છ ઉપયોગ ન કરતાં વિશ્વને આશ્ચર્યજનક એવી ક્ષમાનું જ અવલંબન કર્યું અને પરિણામે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારપછી તેઓએ અમૃતમય ઉપદેશથી ભવ્ય જીવોને ઉદ્ધાર કર્યો. ( તીર્થક સર્વર થયા પૂર્વે ઉપદેશ આપતા નથી. )
આ શ્લોકથી એ વાત સ્પષ્ટ થાય છે કે અનાદિ કર્મને ક્ષય થતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અત્રે કોઈને શંકા ઉત્પન્ન થાય કે
અનાદિ કર્મને ક્ષય કેમ સંભવી શકે?” અને વળી “સર્વજ્ઞ કેમ બની શકાય?” તે આમાંથી પ્રથમ શંકાનું સમાધાન, આગળ ઉપર કહેવાતા અગીઆરમાં અને બારમા થી જાણી લેવું; તેમજ દ્વિતીય સંકાનું સમાધાન તેરમા અને દમા થી સમજી લેવું.
Tષર-થાપના
यज्ञार्थ मिलिता विलोक्य विबुधानेकादश ब्राह्मणा यातोऽहंन्नतये निशम्य च जनात् सर्वज्ञमत्रागतम् । वादार्थ प्रभुमागता गणधरा निःसंशया गौतमाद्या येन प्रतिबोधनाद् विदधिरे तं वीरदेवं वहे ॥ ५॥
I enshrine in my heart that Lord Mahavira who by instructions cleared the doubts of and turned into Ganadharas the eleven Brahmanas, Gautama Indrabhuti and others, who had assembled for sacrifice (at Somila's ) and who had come to him for discussion, on seeing gods going to him to pay obeisance and hearing from the people that an omniscient person had come (in the adjoining city of Pava ). (5)
Notes :-Ganadhara chief disciples of
is
a
the name given to
Tirthankara. Every
the
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org