________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 13. પાપિણીનું ખરાબ આચરણ લોકેએ જાણી તેની નિંદા કરી અને ગામની બહાર કાઢી મૂકી. તે પાપિણી ઘણું પાપ કરી મરીને નરકે ગઈ - હવે સવાર થતાં તે ગોપાલ પાલક પિતાનાં વસ્ત્ર, લેવા માટે તે મુનિ પાસે આવ્યા; પરંતુ, ત્યાં બળી ગયેલા અને પડી ગયેલા જોઈ ને એ મનમાં ખૂબ દુખી થયા. કહ્યું છે કે - “વગર વિચાર્યું કરેલું કાર્ય પસ્તાવા માટે જ થાય. છે. વિચારીને કામ કરનારાઓ આપત્તિરૂપી સમુદ્રમાં પડતા ગેવાળીઆઓ વિચારવા લાગ્યા કે, અરે ! આપણને. તો મેટું પાપ લાગ્યું. આપણને લાભ મેળવવા જતાં મૂલની જ હાનિ થઈ અમે તા સાધુના સુખ માટે આ કયું, પણ તે તે ઉલટું દુઃખરૂપ થયું. હવે તે બધા મળીને નગરની અ દર કુંચિક નામના. શેઠને ઘેર ગયા. નગરમાં જેટલાં જિનમંદિરો હતાં તે બધાંની. કુચિઓ તે શેઠને ઘેર રહેતી, તેથી તે શેઠનું કુચિક. એવું નામ પ્રસિદ્ધ થયું.” = * = " * - તે ગોવાળીઆઓએ તે શેઠની પાસે જઈ તે સાધુનું સર્વ વૃત્તાંત તે શેઠને જણાવ્યું. તે સાંભળી દુભાયેલા તે તે બધાંની મ પ્રસિદ્ધ થાક ઉતી, તેથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust