________________ શ્રી મુનપતિ ચરિત્રમ 65 હવે રાણીએ કહ્યું: “હે સ્વામી! મને તે હસવું આવવાનું કારણ જણાવો. રાજાએ કહ્યું: “એવો અવસર પામીને કહીશ.” એમ કહીને તેણે દાસીઓની સામે જોયું. તે જ વખતે પહેલેથી કરેલા સંકેત પ્રમાણે દાસીઓએ તે રાણીને લેઢાની સાંકળમાં ઊંચે વાળથી બાંધી દીધી અને રાજાએ. પિતે જ કેરડાના ઘાથી મારવા માંડી તેથી તે રાણી રડવા લાગી ત્યારે લેહીની ઉલટી કરતી તે રાણીએ કહ્યું: “હે. સ્વામી ! મેં તે બધી વાત જાણી. ફરી કયારેય આવું નહીં કરૂં.' આમ બોલતી તે રાણીને રાજાએ છેડી દીધી. - આ રીતે જેમ બ્રહ્મદત્તે પિતાનું હિતકાર્ય કર્યું તેમાં બીજાઓએ પોતાનું હિત કરવું જોઈએ. આ પ્રમાણે મહાવતે કહેલા વચનને સાંભળીને મગધસેના ગણિકાએ પોતાના કદાગ્રહને છોડી દીધે. ચેલ્લણ પણ તે ત્રણેના વાર્તાલાપને સાંભળીને આપઘાતથી અટકી જઈને અને પિતાના કદા - આ રીતે જ હિત કરવું જ ન ગણિકા - હવે એ રીતે કેટલાક દિવસો જતાં તે હાર તૂટી ગ. કેઈએ હારને સાંધી શકતું નથી. કદાચ કેઈપોતાના બુદ્ધિ બલથી તે હારને સાંધવાનું જાણે તો પણ હારને સાંધનારનું મરણ થાય એવા મરણના ભયથી તે હારને સાંધવાનું કાર્ય કઈ કરતું નથી.' - તે વખતે રાજાએ નગરીમાં પટલ વગડાવી ઉદ્દઘેપણું–જાહેરાત કરી કે “જે કોઈ આ હારને સાંધી આપશે તેને રાજા એક લાખ સોનામહોર આપશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust