________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 131 આભૂષણ લઈને મને જે એગ્ય હોય તે કિંમત આપે. એમ કહી તે બ્રાહ્મણે તે આભૂષણ તે સનીની પાસે મૂકીને, તે બ્રાહ્મણ નદીએ નહાવા ગયે. હવે અહીં તે સોનીએ મથુરાનગરીમાં એવી પટહોદ્દઘોષણ–જાહેરાત થતી સાંભળી કે–“આજે રાજપુત્રને મારી નાખીને કેઈએ તેનું આભૂષણ લઈ લીધું છે, તો જે કઈ તે હણનારને જાણતા હોય તેણે રાજાની આગળ આવીને કહી દેવું. કારણકે તે રાજદ્રોહી હણવા એગ્ય છે” તે સની આ જાહેરાત સાંભળીને હૃદયમાં એકદમ આશ્ચર્યચકિત થઈ ગયે. ત્યાર પછી તે સોનીએ વિચાર્યું કે ? ખરેખર આ આભરણ મારું જ ઘડેલું છે, પણ આ બ્રાહ્મણે આભરણના લોભથી તે રાજપુત્રને મારી નાખ્યો હોય એમ લાગે છે. વળી, આ બ્રાહ્મણ કંઈ મા સગાવ્હાલે નથી, તેથી નકામે હું આને માટે કરીને શા માટે ખોટા અનર્થમાં પડું ? એમ વિચારી પટને સ્પશી જાહેરાતને કબુલી, . રાજા પાસે જઈને તે આભુષણને આપીને, તે આભુષણને હરણ કરનાર પોતાને ત્યાં આવેલે બ્રાહ્મણ છે તેમ જણાવ્યું. : ' ત્યારે ક્રોધે ભરાયેલા તે રાજાએ પોતાના સેવકોને મેકલીને ગાય બંધનથી બાંધી તે બ્રાહ્મણને લવડાવીને પૌરાણિકોને બોલાવીને પૂછયું : “હે પૌરાણિક ! આ બ્રાહ્મણનો દંડ શું કરો ?" ત્યારે પિરાણિકોએ કહ્યું : હે દેવ! વેદના પારગામી હેય એવો બ્રાહ્મણ જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust