________________ શ્રી મુંદનપતિ ચરિત્રમ 175 -ચ કરવા માટે કાર્તકમાસ સુધી મને રાજ્ય આપો.” અને એ રીતે એક માસ સુધી તમારે અંતઃપુરમાં જ રહેવું. કોઈનું સાંભળવું નહીં. તે સાંભળીને પોતાના વચ. નથી બંધાયેલા રાજાએ પણ તે પ્રમાણે સ્વીકાર્યું. : હવે અહીં તે જ વર્ષે શ્રી સુવતાચાર્ય ભગવંત પિતાના પરિવારસહિત રાજાના આગ્રહથી તે જે નગરમાં ચોમાસું રહેલા હતા; અને તે સાધુએ તે જુદી જુદી - જાતના તપ કરતા હતા. છે કે હવે ત્યાં ચોમાસું રહેલા આચાર્ય ભગવંતને જાણીને પૂર્વના વેરને યાદ કરી તે દુષ્ટ નમુચિએ તેઓને કહ્યું : “હે મુનિઓ ! બીજા બધા લિંગીએ-સાધુઓ મારા આ યજ્ઞમહત્સવમાં મારી પાસે આવીને મને સેવે છે તો તમે પરિવાર સહિત મારી પાસે કેમ આવતા નથી? તો આ મારી ભૂમિમાં તમારે સાત દિવસથી વધારે નહીં રહેવુંઅહીંથી તમારે ચાલ્યા જવું અને જે રહેશે તો તમને બધાને હું મારી નંખાવીશ.” ક.. - " આચાર્યે કહ્યું : “હે મંત્રી! ચોમાસામાં સાધુઓ વિહાર કરતા હોતા નથી. તો ચેમાસું પૂર્ણ થયે અમે - તમારી ભૂમિ છોડીને બીજે ચાલ્યા જઈશું.” આમ આચાર્ય -ભગવંતે કહેવા છતાં દ્વેષી એવા તેણે તે ન માન્યું. હવે આ જાતના પ્રધાનના અન્યાયને જાણું ચક્રવતી રાજા અત્યંત ખેદ પામ્યો. શોકાતુર થયેલો સર્વશ્રી સંઘ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust