________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 173: હવે એક વખત જ્વાલાદેવી રાણીએ જલયાત્રા માટે જિનેશ્વર ભગવાનને રથ બનાવડાવ્યું અને જુદાં જુદાં રત્ન વિગેરેથી સુશોભિત બનાવાયેલે તે રથ નગરબહાર, ઉપવનમાં ફરી નગરના દરવાજે આવ્યું. - હવે તે જ પ્રસંગે લક્ષ્મીએ પણ ઈર્ષ્યાથી બ્રહ્માનો રથ કરાવ્યું. તે રથ પણ તે જ રીતે બહાર જઈને નગરના. દરવાજે આપે. - 'હવે અહી બંને રથ નગરના દરવાજે આવતાં દર-. વાજામાં પહેલા પ્રવેશ માટે તે બંને રાણીઓને વિવાદ–. ઝગડો થયો. ત્યારે રાજાએ તે બંને રથને રેકી દઈને વનની અંદર વાડી–ઉપવનમાં સ્થાપ્યા. - આમ, પિતાની માતાનું અપમાન સમજીને મહાપદ્મકુમાર હૃદયમાં દુભાય અને એશ્લે જ દેશાંતર ચાલ્યા ગયે.. ત્યાં અનુક્રમે છખંડ યુક્ત પૃથ્વી મંડલને સાધીને ચક્રવતીના પદને પ્રાપ્ત કરીને ફરી પાછો ગજપુર નગરમાં આવ્યો અને પિતાએ તેને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. ત્યારપછી અનેક રાજાઓએ મળીને તે મહાપદ્મ રાજાને ચકવતી રાજા તરીકેને અભિષેક કર્યો. ' હવે અહીં શ્રી સુત્રતાચાર્ય ભગવંત ઘણું શિખેથી પરિવરેલા તે નગરમાં સમેસર્યા. રાજા વિગેરે બધા નગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust