________________ 100 શ્રી મુનિપતિ ચરિત્રમ છ મહિના સુધી માંગી માંગીને થોડું થોડું કરીને જે ભેગું કરે, આવું દુખે પ્રાપ્ત થાય એવું પણ ઘી તે ભિક્ષામાં પ્રાપ્ત કરે. આ પ્રમાણે પિતાની લબ્ધિના પ્રભાવથી પિતાના સમસ્ત ગચ્છને માટે ઘી પ્રાપ્ત કરે. . . . - હવે વસ્ત્રપુષ્પમિત્રસાધુ - 1 દ્રવ્યથી–ભિક્ષામાં વસ્ત્રને મેળવે. !! . . . ક્ષેત્રથી દુઃખે મળી શકે તેવાં ક્ષેત્રો વિદેહદેશ કે મથુરામાં પણું વસ્ત્ર ભિક્ષામાં મેળવે. . . . . - કાળથી–દુઃખે મળી શકે તેવા વર્ષાકાળમાં કે શિયાળામાં * પણ ભિક્ષામાં વસ્ત્ર મેળવે. . અને ભાવથી–આ પ્રમાણે જાણવું. . . . . - જેમ દરિદ્રી વૃદ્ધ વિધવા અત્યંત દુઃખ વેઠી થોડું ડું સૂતર કાંતી પિતાની ઠંડી દૂર કરવા માટે જે સાડી બનાવી હોય, તે સાડીને પણ જે વસપુષ્પમિત્ર સાધુ તેની પાસે માગે તો, તે જ વખતે તે વૃદ્ધા અત્યંત ખુશ થઈ તે મુનિને તે આપી દે તે પછી ધનવાનની વાત જ શી ? * આવા પ્રકારની તે મુનિની પણ લબ્ધિ હતી. -. આ રીતે હે તાત! આ મુનિ પણ પિતાના તપના બલથી મહાલબ્ધિવાળા છે. તે કદિ તમારા ધનને લે જ નહીં. આથી, આ મહામુનિને ફેગટ તમે હેરાન ન કરો. ‘ત્યારે શેઠે પિતાના પુત્રને તે નિધાનની વાત કરી. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust