________________ - શ્રી મોહજિત ચરિત્રમ 195 અમે કોઈનું દાસીપણું પામેલા જ નથી અને મનુ"ગલોકમાં કેઈ અમારે માલિક નથી. જલના યોગથી વહાણું ચાલે છે, તેમ તેવાઓમાં સંસારપ્રવાહ ચાલ્યા જ કરે છે. દાસીઓનું આ કથન સાંભળી યેગી વિચારે છે કે : શું અહીંની દાસીઓએ પણ મોહને જીતી લીધું છે? પણ એવું તો સંભવી શકે જ નહીં.. ' '' દાસીઓ કયાં ઉત્પન્ન થઈ? કથા સ્થાનમાંથી આવી? “અરે! એવી દાસીઓ કયારેયે મેહને જીતી શકે જ નહીં ! પરંતું દાસીઓ તે સ્વાથી જ હોય, છતાં હું શાર્દૂલ“રાજપુત્રની માતા પાસે જાઉં. માતા તો પુત્ર ઉપર અત્યંત મોહ રાખે જ તે રાજકુમારની માતા પાસે જઈને કહું. એમ વિચારી અનુક્રમે તે યોગીએ ૨જકુમારની માતા જે ગોખમાં રહેલી છે તે ગોખની નીચે જઈને એમ કહ્યું કે : - હે માતા હું તમને એક બની ગયેલી દુઃખની વાત કહું. તમારા પુત્રને સિંહે મારી નાખે. હું આ જાણી દયા આવવાથી મારું ખાવાનું પણ પડતું મૂકીને અહીં આવ્યો છું. બીજુ મારે અહીં આવવાનું કોઈ કારણું નથી” માતા તેને ઉત્તર આપે છે કે - “જે લોકો ઉત્પન્ન થયા તે મરવાના જ હોય છે કારણ કે-જન્મ પામનારનું અવશ્ય મૃત્યુ છે જ એટલે કોણ કેને રાખી શકે એમ છે? જે થવાનું હોય તે થાય જ છે. માટે તું તપ કરવું છેડીને શું કામ આવું ભ્રમણ કરે છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust