________________ શ્રી મોહજિત ચરિત્રમ્ 19 - - હે દુષ્ટ મેહનીયકર્મ ! તેં તારી જાલ આટલા મોટા વિસ્તારપૂર્વક વિસ્તારી છે–પ થરી છે, પણ તું શું એટલું જાણતા નથી કે મહાન શૂરવીર પુરુષોએ તે તને તૃણુ સમાન માની ભસ્મ કર્યો છે, તે પણ તે તારો કુટિલ સ્વભાવ ન છેડા, વણાયેલી દેરડી અગ્નિમાં નાખવા છતાં પણ તે પોતાના વાળને છેડતી નથી, ભલે તે તારો સ્વભાવ હાય, હે દુષ્ટ મેહનીય કર્મ ! તેં તો મોટા મોટા ત્રષિઓને પણ ભલે ન છોડયા, પરંતુ મારામાં કે આ નગરમાં તારા સરખા દુષ્ટને આવવાનું સ્થાન જ નથી. - એમ વિચારીને ચગીને સરલ સ્વભાવે ઉત્તર આપે છે , દુરસ્તતઃ ષિ અનg: વષિI ; હવે મને મવત રાત, तस्या दुख मम नास्ति चान्यत् // હે યેગી ! તમને એગ સિદ્ધ ન થયો, તમારી મમતા ઓછી ન થઈ તે પછી અહીં તહીં, શું કામ ભટકે છે? મને તો એ જ દુઃખ છે, બીજુ કંઈ નહીં કે તમારૂં તપ મલીન થયું. ' આમ કહ્યા પછી ફરી પણ લેગીને શિખામણ આપે છે કે, “હે ગીશ્વર ! જે તમે મને ગ્રહણ જ કરી શક્યા નથી, તે ફેગટ શા માટે મોહનીય કર્મને આધીન થઈ અહીં તહીં ભટક્યા કરે છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust