________________ ટ 208 - શ્રી મેહજિત ચરિત્રમ. | કેવલ જ્ઞાનને ધારણું કંર) તેથી મેક્ષરૂપ નગરમાં જઈને. કે અનંત સુખવાળા આપણે બંને થઈએ.” } : ' તે પુરુષ પૂર્વે કહ્યા પ્રમાણે મહાન કષ્ટ સાધના - કરતાં કરતે કેવલજ્ઞાન રૂપી કાંઠે આવીને બાકીનાં પણ. આ કર્મોને ક્ષય કરીને અનંત સુખમય સિદ્ધગતિરૂપી નગરીને ન પામ્યું. . . . ' આ દાન્ત કહેવાનું પ્રોજન એ જ છે કે જે જીવ ઘેરદુઃખ આપનાર ગૃહસ્થાશ્રમને છેડીને સાધુપણાને સ્વીકારતા નથી, ત્યાં સુધી શુદ્ધપરિણામ રૂપ શ્રેણિ ઉપર ચઢવું, અતિકઠિન છે, તે કારણથી હે ભવ્ય પ્રાણી ! શક્તિ મુજબ દેશવિરતી–શ્રાવકત્રત કે સર્વવિરતિ–સાધુવ્રતને અંગીકાર કરીને માનવભવની સફર કર કે જેથી તે ભવે. ભવમાં સુખી થઈશ. . . . . - આમ અનેક રીતે ઉપદેશ આપી, ગુરુ ભગવંત અટકયા. : : : : . . . . . . આનંદ આપનાર અને ભવને નાશ કરનાર દેશના સાંભળી કેટલાંક ભવ્ય પ્રાણીઓએ દેશવિરતિ–શ્રાવકધરે અંગીકાર કર્યો. કેટલાક ભવ્ય પ્રાણીઓએ સાધુ ધર્મ– પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. ભવભીરૂ મોહજિત રાજાએ પણ સંસારને બંધન સ્વરૂપ માનીને શાર્દૂલ' નામના પોતાના પુત્રને રાજ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust