________________ 210 શ્રી મોહજિત ચરિત્રમ [પ્રશસ્તિ] કોટા નામના શ્રેષ્ઠ નગરમાં–વીર સંવત્ 2439 ના શુભ વર્ષમાં આ માહજિત રાજાનું ચરિત્ર મેં મારી બુદ્ધિ પહોંચી તે રીતે રચ્યું છે. તે શ્રી વીરભગવાનના શાસન - રાજ્યમાં ત્રણેય લોકના સિંધુ સમાન ગણનાનાયક ગુરુ ભગવંત થયા તેમના સામ્રા જ્યમાં રહીને ઉજ માસની સુદ 15 ના દિવસે આ ગ્રંથ સમાપ્ત થયો. અમારે ગચછ ખરતર નામને છે. જે ગચ્છમાં ગુણસમુદાયથી યુક્ત સુખસાગર નામે થયા તેમના સમુદાયમાં હું નિવાસ કરું છું અને તેમાં મારા ગુરુ ગુણેથી ભરપૂર પૂર્ણસાગર નામે થયા. શ્રમણપણાને અનુસરતા તેમના શિષ્ય ક્ષેમસાગર નામે મેં મારી બૌદ્ધિક શક્તિ અનુસાર ભવ્ય જીનાં બેધ માટે આ ચરિત્ર રચ્યું છે. બુદ્ધિમાન માટે ઘણા વિસ્તારથી સથ ફૈત્યરુમ | | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust