________________ શ્રી મેહજિત ચરિત્રમ 209 ચારિત્રરત્ન જેવું બીજું કોઈ રન નથી, ચારિત્રધન જેવું બીજું કઈ ધન નથી, ચારિત્રના લાભ જેવો બીજે કઈ માટે લાભ નથી, અને ચારિત્રરૂપી વેગથી મહાન કઈ ચેન નથી આવા લક્ષણવાળા ચારિત્રને ગ્રહણ કરી જેણે ઉત્કટ ભાવથી એક દિવસનું પણ જેણે સંયમ પાળ્યું હોય તે જીવ મેક્ષે જાય છે. કદાચ કાળપ્રભાવે મોક્ષ ન મળે તે પણ દેવતાઓમાં પણ વિશિષ્ટ કોટિના વૈમાનિક દેવપણને અવશ્ય પામે જ છે. આ પ્રમાણે ચારિત્રની અતિમહાનતા જાણીને અનુક્રમે તે મેહજિત રાજા ગીતાર્થ થયા. ત્યારે ગુરુ ભગવંતની આજ્ઞા મેળવી ગામેગામ વિહાર કરી ભવ્યજીવોને પ્રતિબંધ પમાડી અને એ રીતે જેનધર્મને અલૌકિક પ્રભાવ પાડીને અત ક્ષમારૂપી માંકડીવાવી ધીરજરૂપી હાથાવાળી, મનરૂપી ખીલાવાળી, આ તારૂપી ઘંટી, કર્મરૂપી ધાન્યને પીસી નાખે છે.” આવા લક્ષણવાળી તપશ્ચર્યા કરીને સમાધિપૂર્વક મરણ પામી સદ્ગતિને ભજનારા થયા–પામ્યા. શ્રી મેહજિત ચરિત્ર સમાપ્ત (પ્રશસ્તિ પાછળના પાને છે) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust