Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu

View full book text
Previous | Next

Page 209
________________ શ્રી મોહજિત ચરિત્રમ 197 - “લાવણ્યથી ભરપૂર, બહુ સુખને આપનારી, રતિસમાન સૌંદર્યવાળી, ગુણોથી ભરપૂર એવી હે નારી! હું તને જે " વાત કરું છું તેમાં જરાય શંકાને સ્થાન નથી–શલ- નામના રાજકુમારને સિંહે હો છે.” 'ત્યારે તે શાર્દૂલ રાજકુમારની સ્ત્રીએ ઉત્તર આ : 2 “હે ચોગી ! જંગલમાં વૃક્ષ ઉપર જે પક્ષીઓ ભેગાં થાય છે અને રાત્રિ વીતિ જતાં–સૂર્યોદય થતાં તે સૌ પક્ષીઓ પત–પિતાના નિવાસ સ્થાનમાં જાય છે. તેવી જ જાતને આ જગત્માં સંસારી પ્રાણીઓને પણ સંગમ છે. વળી આ અસાર સંસારમાં કોઈનું કંઈ નિત્ય હોય છે ખરૂં? નથી જ હતું. જેના માટે કહ્યું છે કે - કેટલીય વાર અત્યંત આબાદીવાળા રાજા હોય તે પણ કેટલીય વાર કીડા પણ થયો હોય છે. કેઈનેય સુખ કે દુઃખ કાયમ હોતું જ-હેતું જ નથી. તે આવા અનિત્ય જગતમાં આનંદ કરવાથી શું, શેક કરવાથી એ શું ! આ સાંભળીને વિલખે થયેલો તે દેવ વિચારે છે કે “આ બધું શું થયું ! મેં પહેલું વિચારેલું ખરું કે તેની સ્ત્રી તે જરૂર તેના પતિ ઉપર મોહ કરશે જ. પરંતુ એણે પણ મોહ ન જ કર્યો. તે હવે શું મારી પ્રતિજ્ઞાન ભંગ થશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222