________________ 2046 શ્રી મેહજિત ચરિત્ર તેવા મેહજિત રાજા રાજચિહ છેડીને બાકીનાં બધાં વસ્ત્રાભૂષણે ખુશાલી તરીકે વધામણ આપનાર વનપાલકને આપી દીધાં. : 2 - - . . . . . . . . . : ત્યારપછી આનંદપૂર્વક ભેરીના અવાજથી દિશાઓના વિભાગને ભરી દેતા ચતુરંગ લશ્કર સાથે ગુરુ ભગવંતને વંદન કરવા માટે નીકળ્યા અને અનુક્રમે ગુરુ ભગવંત પાસે જઈ વિધિપૂર્વક વંદના કડી એગ્ય સ્થાને બેઠા અને પછી નીચે પ્રમાણે ગુરુભગવંતની સ્તુતિ કરી– - હે ગુરુ ભગવંત! આજે મારું અહોભાગ્ય છે કે મને આપના જેવા ગુરુભગવંતનાં દર્શન થયાં. વળી આપ તો ત્રણલોકમાં તિલક સમાન લાગે છે અને જે આપની આગળ આ સંસાર એક ચાંગળા સમાન ભાસે છે.” - એમ અનેક પ્રકારે સ્તુતિ કરીને રાજા અટકયા, ત્યારે શુભ અવસર જાણીને આચાર્ય ભગવંત ધર્મને ઉપદેશ આપે છે - હે ભવ્યપ્રાણી ! આ મનુષ્યભવની પ્રતિ દશ દષ્ટાતે દુર્લભ છે. છતાં કદાચ પુણ્યગે પ્રાપ્ત થયેલ મનુષ્યજન્મ પામીને જે મનુષ્ય ઉંઘ, આળસ, કષાય વિગેરેને વશ થઈ સંસાર સમુદ્રમાં પાડે છે તે આ લેક પરલેકમાં અત્યંત દુઃખ ભોગવનાર બને છે. કારણ કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust