________________ શ્રી મોહજિત ચરિત્રમ દા . K નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે– : ' વાતારા વિરતુ યાતુ સુરેદ્ર , ; : : મારોતિ ક્ષતિષશાંgવતિ જ મેહમ્ P Fતિ રાત્ર વિવાર હેતુઃ || પાતાલમાં પેસી જાય છે, દેવલોકમાં જાય કે મોટા મોટા પર્વતના અધિપતિ મેરુપર્વત ઉપર ચડી જાય. મંત્ર ઔષધિ કે શસ્ત્રથી રક્ષણ કરે, છતાં જે થવાનું હોય તે ' જ થાય. એમાં બીજે શું વિચાર કરવાનું હોય ? આમ સાંભળી દેવ આશ્ચર્ય પામી ફરી પાછું વિચારે - “આ તે કેવું થયું. પહેલાં હું દાસીઓને સ્વાર્થી . જાને અહીં આવ્યો; પરંતુ, અહીં તે માતાએ પણ મેહ કર્યો નહીં, તેથી હું માનું છું કે–માતાનો મેહ ત્યાં સુધી * જ હોય છે કે જ્યાં સુધી પુત્ર સ્તનપાન કરતો હોય?. પછી તે કેણ કેની માતા અને કેણ કોનો પુત્ર! હજુ શું બગડી ગયું છે? પ્રયત્ન ચાલુ રાખ્યું તે રાજકુમારની સ્ત્રી પાસે જાઉં તે તે અવશ્ય પોતાના પતિ ઉપર મેહ રાખતી જ હશે કારણકે સ્ત્રીઓને તો પતિ જ આધાર રૂપ હોય છે... - . આમ વિચારી તે ગી રાજકુમારની સ્ત્રીની હવેલી નીચે જઈને આમ બે : ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust