________________ 198 શ્રી મોહજિત ચરિત્ર નહિ નહિ પ્રતિજ્ઞાને ભંગ તો નહીં જ થવા દઉં.. હું તે બીજા સ્થાનમાંથી આવેલું છું, તેથી કેમ જાણે. શકાય કે આ સ્ત્રીએ મેહને જીતેલે છે? ઠીક! જે થવું હોય તે થાય, હવે તે રાજાને જ કહું, તે તે પોતાના પુત્ર ઉપર અવશ્ય મેહ કરશે જ. કારણ કે રાજ્યને ભાર વહન કરવા માટે એક પુત્ર જ છે અને તે એક જ છે. એમ વિચારી તે સ્થાનમાંથી અનુક્રમે જતા. જતા તે રાજસભામાં આવ્યું અને રાજાને આશીર્વાદ આપીને. આ પ્રમાણે કહ્યું : - “હે રાજન ! ન કહેવા યોગ્ય અને રોષ પેદા કરે એવી. પણ સત્ય હોવાથી હું આપને સાચી વાત કરું છું, તે મને આપ ક્ષમા કરજે. શાર્દૂલ નામને તમારે હોશિયાર પુત્ર. સિંહથી મરણ પામ્યું છે. સિંહે મારી નાખ્યો છે. આમાં. બીજે કઈ દુષપાત્ર નથી.” આવું ગીનું વચન સાંભળીને મેહજિત રાજા. મનમાં વિચારે છે કે - 88 અહો ! આશ્ચર્ય છે કે-આ દુષ્ટ એવા મેહનીય. કમે તે રોગીઓને પણ પોતાના બંધનથી બાંધી સ્વાધીન. - કર્યા છે !" ' ' ' આમ વિચાર કરીને મેહનીય કમને, “હે મેહનીય=”! તને ધિકકાર હે !" એ રીતે સંબોધન કરવાપૂર્વક વાહનીય કર્મને ધિક્કારે છે 8 ,, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust