________________ 1. શ્રી મેહજિત ચરિત્રમ - 13 !' ] : લડાઈમાં શસ્ત્રધારી શત્રુ હોય અથવા પોતાના દેશ માટે જે કટક સમાન હોય તેના ઉપર જ રાજાએ પોતાનાં - શસ્ત્રોને ઉપગ કરે છે. દીનમાણ ઉપર કે સારા આશય વાળા પ્રાણીઓ ઉપર શસ્ત્રનો ઉપગ કરતાં નથી.” " : : - 4 આમ સમજી રાજા જ્યાં તે સિંહને જીતવાની ઈછા કરે છે તેટલામાં તે તે દેવથી પ્રેરણા પામેલા - રાજપુત્રે રાજાને આ પ્રમાણે કહ્યું કે , હે પિતાજી! સિંહ ઉપર વિજય મેળવવા માટે તે હું જ જાઉં. આપ તો અહીં જ રહો. હું એક જ તેને જીતી લઈશ”. sg : આમ કહીને પિતાની આજ્ઞા મેળવીને કેટલીક સેનાને લઈને નગરીની બહાર આવીને ભાલાં બરછી વિગેરે - શસ્ત્રોથી સિંહના શરીરને આચ્છાદિતયુક્ત કરી દીધું– ઢાંકી દીધું. સિંહું પણ રાજપુત્રને અત્યંત નજીકમાં આવેલ જોઈને તે સ્થાનમાંથી પલાયન કરી ગયે-નાશી ગયે. રાજપુત્રે પણ તેની પાછળ પાછળ ઘેડાને દોડા; અને તે ઘડે અત્યંત વેગપૂર્વક તેની પાછળ દોડતા રહેવાથી બધા સૈનિકે અને રાજપુત્રને ઘણું અંતર પડી ગયું. અને તેથી રાજપુત્રને નહીં જેવાથી બીજા માર્ગે જવા લાગ્યા. રાજપુત્ર તે સિંહની પાછળ અત્યંત ભયંકર વનમાં પેઠે એટલામાં. સિંહ તે લેપ થઈ ગયેલું અને પછી તે દેવ સિંહરૂપ છેડી ચગીનું રૂપ કરી પોતાના આસન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust