________________ શ્રી મેહજિત ચરિત્રમ 191 આઠે કર્મમાં મહાદુષ્ટ, મેહનીય કમ ઉપર વિજય મેળવવો અતિકઠિન છે.” . . . . . : ' આમ અનેક રીતે વિચારીને સ્વજન-સંબંધીઓ અને નગરજને સહિત પિતે મેહને જીતીને ધર્મધ્યાનમાં લીન થઈ આનંદપૂર્વક પ્રજાનું પાલન કરતે હતો. !! - એક વખત કોઈક પ્રસંગે ઈદ્ર દેવસભામાં કહ્યું કે છે મનુષ્યલોકમાં અલકાપુરી નગરીને અધિપતિ મેહજિત રાજાએ પોતાનાં સ્વજને અને નગરજને સાથે મોહ ઉપર વિજય એ મેળવ્યો છે કે જેને દેવો પણ ચલાચમાન કરી શકે તેમ નથી. . . . . !!! તે જ ધન્ય છે કે જેણે આઠ કર્મમાં મુખ્ય મહનીય કર્મને જીતીને બે મનુષ્યજન્મને સફળ કર્યો છે. આમ અનેક રીતે મહજિત રાજાની પ્રશંસા કરી ઈન્દ્ર અટક્યા. તે જ વખતે, તે જ સભામાં રહેલા એક મિથ્યાત્વી દેવ તે સાંભળીને આ વાતને નહીં સ્વીકાર કરતો ઊભે થર્યો અને કહેવા લાગ્યું . . - , હે સ્વામી! અન ખાઈને જીવનાર એટલે-અન્નના કીડાની આટલી બધી પ્રશંસા કેમ કરે છે? શું તમે એમ માને છે કે, જે દેવે ચલાયમાન કરે તે ચલિત ન જ થાય? એમ? હું જ ત્યાં જઈને તેને ચલાયમાન કરું છું !" . આમ તે દેવ અહંકાર કરી દેવલોકમાંથી તે મેહજિત રાજાને ચલાયમાન કરવા માટે મનુષ્યલોકમાં ઉપડે. અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust