Book Title: Munipati Charitram
Author(s): Sanyamsagar
Publisher: Simandhar Swami Jin Mandir Khatu

View full book text
Previous | Next

Page 201
________________ શ્રી મોહજિત ચરિત્રમ S189. 5 : : “દેવનું પૂજન કરતા, દયા રાખતા, વચન સત્ય બોલતા, સજજનેની સાથેના સંગને નહીં છોડતા, દાન વિસ્તારતા, મદને છેડતા, એવા જે પુરુષના દિવસો વીતતા. હોય તેને જ જનમ અમે વખાણવા એગ્ય માનીએ છીએ. તેનું જ જીવન–જીવવું પણ સફળ માનીએ છીએ. અને, તેવા પુરુષાથી જ આ ભૂમિ પણ શણગારયુક્ત બનેલી હોય છે.” ! . ઉપરોક્ત બધા ગુણોવાળા તે બંનેના દિવસે વીતતા. હતા, એમ કરતાં વૃદ્ધાવસ્થામાં તેમને એક પુત્ર થયો. - ત્યારે પિતાના સગાં-વહાલા જ્ઞાતિજનોને જમાડી, સંતેષ પમાડી, આનંદ કરાવી, તે પુત્રનું શાર્દૂલ એવું નામ પાડ્યું. . . . . . . . પાંચ ધાવમાતાઓના લાલનપાલનથી ઉછેરાતે એ બાલક પાંચ વર્ષને થયે ત્યારે તેને ઉત્સવ કરવાપૂર્વક કલાચાર્ય પાસે કલા શીખવા માટે મેકલ્યો.. છે કે તે બાલક પણ પ્રમાદ છોડી થોડા જ સમયમાં, પુરુષને લગતી બોતેર કલાઓને પારગામી થ. - 1 - ત્યાર પછી શાંત, જિતેન્દ્રિય, શુરવીર અને પરાક્રમી એિ તે યૌવન અવસ્થાને પામ્યા. . - ત્યારપછી તેણે દરવી નામના રાજાની મહ. વિનાશિકા નામની પુત્રીની સાથે પાણિગ્રહણ-લગ્ન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222