________________ - 1 - જ બુદ્વિપના ભરત ક્ષેત્રમાં કંબુ નામના દેશમાં અલકાપુરી નામની નગરી હતી, જે નગરીના બહારનાં ભાગમાં ગીચઝાડી હતી. અનેક જાતનાં ફલ-ફુલવાળાબગીચાઓ હતા અને અત્યંત ઊંચા તોરણે અને ધજાઓવાળાં મંદિરો શોભી રહ્યાં હતાં. કે વળી, દેવે પણ જે નગરીમાં જન્મ લેવાની ઈચ્છા. કરે તેવાં અનેક જાતની વિદ્યાઓ વિગેરે તેમજ અનેક સદ્ગુણેથી ભરપૂર શ્રાવકોનાં ઘરથી જે નગરી શૈભી સકલકલાઓથી ભરપૂર અનેક રાજાઓનાં મંડલથી પરિવરલ સમસ્ત રાજનીતિઓથી યુક્ત સમક્તિધારી. અને અત્યંત ધાર્મિક તે નગરને રાજા હતો. . છે તેમજ રાજાઓમાં જે પાંચ ગુણે ખાસ હોવા જોઈએ. તે પાંચગુણોવાળે હતે. તે પાંચ ગુણે આ પ્રમાણે છે :1. પાત્રમાં આપનાર–પિતાની વસ્તુના મમત્વને ત્યાગ 2. ગુણનો અનુરાગી : " >> : 5' 5 " :. 3. ખાનપાન વિગેરે પરિજનની સાથે જ લેનાર 4. શાસ્ત્રોને સારી રીતે જાણુના ચાર cs 5. લડાઈમાં શુરવીર - પુરુષનાં આ પાંચ લક્ષણે કહ્યાં છે તે તેનામાં બરાબર હતાં. : 4 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust