________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 179 '' હવે આ પ્રમાણે શાંતરસથી જેનો કોઈ ઉપશાંત થયે છે, તે વિષ્ણુકુમાર મુનિએ પિતાનું વૈક્રિયરૂપ સેહરી લઈને આચાર્ય ભગવંત પાસે આવીને તેની આલોચનાપ્રાયશ્ચિત્ત કર્યું. - - - - - - - 1 મહાપદ્યરાજાએ પણ જલ્દી ત્યાં આવીને વિનયપૂર્વક નમસ્કાર કરી, આવા દુષ્ટને વચન આપવાને પિતાને અપરાધ ખમાવ્યો. ત્યારપછી વિષ્ણુકુમાર શુદ્ધ મનથી ચારિત્ર આરાધીને મેક્ષે ગયા. * A , આ રીતે હે તાત! આ મુનિ પણ મહાન લબ્ધિવાળા છે, તો લબ્ધિના પ્રભાવથી આ મુનિ જે કાંઈ વિચારશે તે બધું કરવા સમર્થ થશે. જેમ શ્રી આર્યરક્ષિતસૂરિના ગ૭માં વૃતપુષ્પ અને વસ્ત્રપુષ્પનામના બે લબ્ધિધારી શિષ્યાહતા. છે તેમાં વ્રતપુષ્પમિત્ર સાધુની એવી લબ્ધિ હતી કે આ મુનિ ' - ' ' , , , , દ્રવ્યથી–ભિક્ષા વડે ઘીને પ્રાપ્ત કરે. . : - ક્ષેત્રથી-જ્યાં ઘી બહુ તકલીફથી મળી શકે તેવું હોય તેવા અવંતી વિગેરે દેશમાંથી પણ ઘી મેળવે. કાળથી-જેઠ–અષાઢ માસમાં ઘી દુઃખે મળે તેમ હોય તે , ! પણ ભિક્ષામાં પ્રાપ્ત કરે.., : ... ભાવથી પણ એ પ્રમાણે જાણવું કે—કોઈ ગણિી બ્રાહ્મણ હોય અને તેને ભરતાર તેની પ્રસૂતિ કાલ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust