________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 177 મુનિ સંઘના કાર્યો માટે આકાશમાર્ગે જલ્દી વિષ્ણકુમાર મુનિ પાસે જઈને નમસ્કાર કરીને સર્વ વૃત્તાંત જણાવ્યું * આ છે ત્યારે વિષ્ણુકુમાર મુનીશે પણ પિતાની વૈક્રિયલબ્ધિથી જલ્દી તે મનિને લઈને, ત્યાં આવીને આચાર્ય ભગવંતને નમસ્કાર કર્યા. ! " , , . . તે વિશકુમારને આવેલા જોઈને શ્રી સંઘ પણ ખૂબ હર્ષવાળો થશે. ત્યારપછી ગુરુ ભગવંતની આજ્ઞા લઈ વિકુમાર મુનિ નમુચિ પ્રધાનની પાસે રાજ સભામાં ગયા. તે વખતે નમુચિ વિના સભામાં રહેલા બધા લોકોએ સન્માન આપવાપૂર્વક મુનિને વંદન કર્યું. ત્યારે તે મુનિએ મનમાં જરાક કે ધાયમાન થઈને નમુચિ પ્રધાનને કહ્યું કેઃ “હે અધમ રાજા ! હજુ ચોમાસું પૂરું થયું નથી, તેથી સાધુઓને રહેવા માટે તું સ્થાન આપ !' તેણે કહ્યું : હું તેઓને રહેવા માટે ત્રણ પગલાં મૂકાય એટલી જ પૃથ્વી આપીશ. ત્રણ પગલાં મૂકાય તેટલી ભૂમિથી વધારે નહીં જ આપું !" - તે વખતે ક્રોધે ભરાયેલા મુનિએ વિચાર્યું; ખરેખર! આ દુઇ પ્રધાન શિક્ષા કરવા ચગ્ય જ છે. એમ વિચારી તે વિષ્ણુકુમાર મુનિએ પોતાની વૈWિલબ્ધિથી લાખ યોજન પ્રમાણુ પિતાનું શરીર વિકવ્યું બનાવ્યું. પૂર્વ–પશ્ચિમ કિનારા સુધી પોતાના બે પગ સ્થાપન કર્યા, તે વખતે કુલપર્વતે પણ કંપાયમાન થયા. પૃથ્વી અચલ હોવા છતાં ચલિત થઈ. સમુદ્ર પણ ઊંચા ઉછળતા તરંગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust