________________ ન કરે તો તે કરી શકે તેમ હોષિરાજ ચક્રવતીની 176 શ્રી સુનિપતિ ચરિત્રમ મલીને આચાર્ય ભગવંતને વિનંતિ કરી કેઃ “હે પ્રભુ! હવે આને માટે કોઈપણ ઉપાય કરાય તે સારું કારણકે કહ્યું છે કે જિનશાસનના કાર્ય માટે ઋષિરાજ ચક્રવતીની સેનાને પણ જે ચૂરી શકે તેમ હોય અને જે તે કામ ન કરે તે તે ઋષિરાય અનંત સંસારી થાય છે.” . આવા પ્રકારના સંઘના વચનને સાંભળીને આચાર્ય ભગવતે કહ્યું : “આવે, વિનની શાંતિ કરી શકે તે શક્તિશાળી હાલમાં રાજાને ભાઇ વિષ્ણુકુમાર છે, પણ તે હમણું મેરુ પર્વતની ચૂલિકા ઉપર રહેલા છે.” .. ત્યારે સંઘે પૂછયું : “હે ભગવન ! અહીં કોઈ તે વિદ્યાવાળે છે કે જે મેરુપર્વતની ચૂલિકા ઉપર જવાને સમર્થ હોય ?" ત્યારે એક મુનિએ કહ્યું કેઃ “હે ભગવન ! ત્યાં જવાની મારી શક્તિ છે, પણ ત્યાંથી પાછા આવવાની મારી શક્તિ નથી. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું : " તો હે વત્સ! તું ત્યાં જઈને વિષ્ણુકુમારને આ બધી વાત જણાવ. એ તે મહાલબ્ધિવાળા છે. એ તને પણ અહીં લાવશે.” * હવે આ પ્રમાણે ગુરુ ભગવંતની આજ્ઞા પામેલે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust