________________ -174 શ્રી મુનિપતિ ચરિત્રમ જને તે આચાર્ય ભગવંતને વંદન કરવા માટે આવ્યા. આચાર્ય ભગવંતે પણ તેઓને ધર્મદેશના આપી. તે વખતે 'પ્રતિબંધ પામેલી તે પક્વોત્તર રાજા અને વિષ્ણુકુમારે તે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. . પડ્યોત્તર રાજર્ષિ નિર્દોષ–નિરતિચાર વ્રતનું પાલન કરીને અંતે કોલ કરીને દેવકમાં ગયા.' હવે વિષ્ણુકુમાર મુનિને છ હજાર વર્ષ ચારિત્ર પાલતાં તીવ્ર તપના પ્રભાવથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. એક વખત તેમણે ગુરુને વિનંતી કરી કે : “હે ભગવન્ ! જે આપની આજ્ઞા હોય તે મેરુપર્વતની ચૂલિકા ઉપર જઈને કાઉસ્સગ કરું.” ગુરુભગવંતે પણ વિષ્ણુકુમારને ચેગ્ય સમજીને તે પ્રમાણે આદેશ આપ્યો. તેથી તે વિષકુમાર પિતાની લબ્ધિના પ્રભાવથી ત્યાં જઈને કાઉસ્સગ કર્યો. - હવે અહીં શ્રીમહાપદ્મ ચક્રવતીએ પણ ગામે ગામ _જિનમંદિરેથી પૃથ્વીને સુશોભિત કરી. જિનેશ્વર ભગવાનની રથયાત્રા પણ મહત્સવપૂર્વક કરીને પોતાની માતાના મનેરથને પૂર્યો. હવે એક દિવસ તે નમુચિ મંત્રીએ રાજાને કહ્યું કે --“હે સ્વામી! પહેલા આપે મને વરદાન આપેલું અને મેં તે વખતે અવસરે માગીશ એમ કહેલું તો તે વરદાન હવે - મને આપે. : ' . ' * - * ચક્રવર્તીએ કહ્યું “માગો !" તે પ્રધાને કહ્યું : “હે પ્રભુ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust