________________ 178 શ્રી સુનિપાત ચરિત્રમ વડે કરીને મર્યાદા ત્યજી દીધી. દેવલોકમાં દેવે પણ મહા ભ પામ્યા. આખું બ્રહ્માંડ જાણે ખળભળી ઊઠયું, ત્યારે વિષણુકુમાર મુનિએ નમુચિને પૂછયું: “અરે દુષ્ટ ! બેલ હવે હું ત્રીજો પગ કયાં મૂકું ?" એમ કહી તે મુનિએ ત્રીજો પગ તેના માથા ઉપર મૂકયે. તેથી તે મરી ગયે અને તેનું શરીર પાતાલમાં પેસી ગયું. તેથી જ લેકમાં વામન અવતાર પ્રસિદ્ધ થયે. . . . . . કે , " . નચિ કથા સમાપ્ત - . છે. અહીં શંકાવાળા થયેલા કે પિતાના અવધિજ્ઞાનથી આ બધું જોયું ત્યારે તે મુનિના કોપની શાંતિ માટે પોતાની અપ્સરાઓ અને ગાંધ વિગેરેને મોકલ્યા. તેઓએ ત્યાં આવીને શાંતરસવાળું ગાન કરવાપૂર્વક મુનિના કોપની શાંતિ કરી. કહ્યું છે કે- : , . : - “પરના હિતની વિચારણા તે ત્રી, - - - પરના દુખના વિનાશની વિચારણું તે કરુણું પરના સુખમાં આનંદ આવવો તે મુદિતા ન અને પરના દેષની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા-માઠથ્ય, . . - “દેશે 'ઉણપૂર્વ વર્ષ સુધી જે ચારિત્ર પાળ્યું હાય” તે ચારિત્ર પણ કષાયની મિત્રતા કરનાર મનુષ્ય અંતમુહુર્ત કાળમાં હારી જાય છે.” - - - - 3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust