________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 171 શ્રી અવતાચાર્ય ભગવાન સાસર્યા, તેમને વંદન કરવા માટે. રાજા વિગેરે નગરજનો ખુશ થતા થતા ત્યાં ગયા. તેમની પાસે તેમની ધર્મ દેશનાથી ત્યાં અનેક જીવ પ્રતિબંધ. પામ્યા ત્યારે તે દુષ્ટ નમુચિએ ત્યાં નાસ્તિકવાદની પસૂપણું કરી. પરંતુ, એક નાના સાધુથી પરાભવ પામેલે. આ નમુચિ મનમાં કોપાયમાન થયેલો પિતાને સ્થાને ગયો. અને રાત્રે તલવાર લઈને સાધુને હણવા માટે. ઉપાશ્રયે ગયેલા નમુચિને શાસન દેવતાએ ઉપાશ્રયના બારણે જ થંભાવી દીધું. તેથી સવાર થતાં રાજા ગુરુવંદન કરવા આવ્યા ત્યારે હાથમાં તલવારવાળા નમુચિને ત્યાં થંભેલો જોઈને અને તેના દુષ્ટ આચરણને જાણીને પોતાના દેશની બહાર કાઢી મૂકયો-દેશનિકાલ કર્યો. આમ તે નમુચિ દરેક જગ્યાએ નિંદા પામતો અનુકમે ભમતે. ભમતો હસ્તિનાપુર નગરમાં પહોંચે. તે નગરમાં પડ્યોત્તર નામને રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને જવાલાદેવી નામની રાણી હતી. તે રાણી જિનશાસનની પ્રભાવના. કરનારી દેવ ગુરુધર્મની ભક્તિ કરવામાં તન્મય અને સમ્યકત્વ અને શીલરૂપ અલંકારેથી અલંકૃત હતી. - તે રાજાને બીજી રાણું લક્ષ્મી નામની હતી. તે રાણ મેહમાં મૂઢ અને મિથ્યાત્વમાં આસક્ત હતી. - મિથ્યાત્વમાં આસક્ત ચિત્તવાળો જીવ નિચે તત્વ કે અતત્ત્વને જાણતા જ નથી. જન્મથી આંધળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust