________________ 170 શ્રી મુનિ પતિ ચરિત્ર .એ રીતે છે. શેઠ ! જેમ તે : મહાત્મા મુનિએ પિતાના ઉપર આવી પડેલું કલંક ક્રોધ કરીને પણ દૂર કયું” તેવી રીતે હું પણ કરીશ. તે સાંભળી ભયભીત થયેલા કુંચિક શેઠના પુત્રે પોતાના પિતા કુંચિક શેઠને કહ્યું : " હે તાત ! તમે ફેગટ આ સાધુ મહાત્માને ખિન શું કામ કરે છે? આ સાધુ લેભ વિનાના, પરિગ્રહ વિનાના અને રાગદ્વેષની પણ ગાંઠ વિનાના છે. જેમણે પારકી વસ્તુને તૃણ જેવી ગણીને તેમજ પિતાનું પણ રાજ્ય વિગેરે બધું તજી દીધું છે તે તમારું ધન કઈ રીતે લે? લે જ નહીં, પરંતુ આ મુનિ તો મહાવ્રત તપ વિગેરેના પ્રભાવથી અનેક લબ્ધિવાળા થયા છે. જે આ મહાત્મા કોષે ભરાશે તો આપણે બંનેનું નમુચિની જેમ. મરણ થઈ જશે. તે સાંભળી કુંચિક શેઠે કહ્યું: “હે પુત્ર ! આ નમુચિ કેણુ ?" પુત્રે કહ્યું - આ મહાત્મા ભાવથી અને - નમુચિની કથા . - .. નમુચિની કથા - શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના તીર્થમાં ઉજજયિની નામની માટી નગરી હતી, તેમાં ધર્મસેન નામને રાજા. રાજ્ય કરતો હતો. તે રાજા ન્યાયી, સરળ બુદ્ધિવાળે, ધર્મને જાણકાર હતો. તેને નમુચિ નામને બુદ્ધિમાન મંત્રી હતું. પરંતુ તે કુટિલ આશયવાળે, સંસારમાં પરિભ્રમણ કરનાર અને જૈનધર્મથી વિપરીત ટુષ્ટિવાળો હતે. 34 એક વખત ત્યાં ઘણું શિષ્યથી પરિવરેલા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust