________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ૧૪પ હાથીનું શરીર તપાસ્યું તે તેના પગમાં ખીલે પસી ગયેલે છે અને તે ખીલાને બહાર કાઢી નાખ્યું. ત્યારે ખુશખુશ થયેલા તે હાથીએ તે પામરને મેતી અને હાથી દાંતને સમૂહ આપે. પામર પણ તે બધું લઈને ઘેર આવ્યું. ત્યારે લોકોએ તેને પૂછયું : ““હે પામર ! તેં આ બધા મોતીઓ વિગેરેને જ કયાંથી, મેળવ્યો ?" ત્યારે તે પામરે પણ હાથી સંબંધી વાત. જણવી અને અનુક્રમે તે વાત સાંભળી રાજા તે હાથીને. પકડી લાવવા પોતાની સેનાસહિત વનમાં ગયો અને તે રાજાએ. લુચ્ચાઈ કરવા પૂર્વક તે હાથીના સમૂહને ખાડામાં પાડી નાખી જુદી જુદી જાતનાં બંધનથી બાંધી નગરની અંદર લાવીને આલાન સ્થંભ-હાથીના બાંધવાના થાંભલે બચ્ચે. પામર કથા સમાપ્ત : આ રીતે હે ભગવન્તમે પણ પામર જેવા થયા. મુનિએ કહ્યું : “હે શેઠ ! આ સંસારમાં તમારા જેવો મૂર્ખ નથી. તમારા કરતાં તો પશુઓ પણ સારું વિચારી શકનારાં હેય છે” તે આ પ્રમાણે સિંહણ સ્થા વૈતાઢય પર્વતની એક ગુફામાં એક સિંહણ રહેતી હતી. તે સિંહણને એક મૃગલી અને એક શિયાળ એમ 6 . બે સખીઓ હતી. તે ત્રણેને પરસ્પર અત્યંત મિત્રતા | હતી. એક વખત તે સિંહણે એક પુત્રને જન્મ આપે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust